________________
उत्तराध्ययन
सूत्रम्
|||
Ill Iધી
II
Iી ભારે અનર્થને કરનારા છે. સાચો પુરુષાર્થ તો એકમાત્ર “મોક્ષ' જ છે અને ધર્મ પુરુષાર્થ પણ મોક્ષનું કારણ બનતું હોય તો જ પુરુષાર્થરૂપ છે. આ ધર્મ થી દિલ સંયમ વગેરે દશ પ્રકારનો છે. આ સંસાર અનંત દુ:ખમય છે અને મોક્ષ અનંત સુખમય છે. અનંત દુ:ખમય સંસારથી ઉગારનાર અને અનંત સુખમય Iી મોશે પહોંચાડનાર ધર્મ પુરુષાર્થ છે. માર્ગ પર ચડેલો પાંગળો ભલે ધીમી ગતિએ પણ પોતાના ઇષ્ટ ગંતવ્ય સ્થાનને પામે છે તેમ ભારે કર્મી જીવો પણ જિલી મોક્ષ મેળવવા માટે ધર્મમાર્ગને પકડી રાખે તો ક્રમે ક્રમે કરીને એઓ મોક્ષને પામે છે.
||દL પરમાત્માની આ ટુંકી અને ટચ હિતશિક્ષા કલિકાલસર્વજ્ઞશ્રીજીએ ત્રિષષ્ટિ માં સંગ્રહિત કરી છે.
પરમાત્માએ ત્યારબાદ પુણ્યપાલ મંડલેશને આવેલા આઠ સ્વપ્નોનો ફળાદેશ કર્યો. પુણ્યપાલ વિરાગી બની પ્રવ્રજિત પણ બન્યા. આ સમયે થી oll અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજાએ પ્રભુશાસનની સ્થિતિ, ભરતક્ષેત્રનું ભાવી, પાંચમાં અને છઠ્ઠા આરા વગેરે સંબંધિ પરિસ્થિતિ કેવી છે I/II હશે એ અંગે પ્રભુને સવિનય પૃચ્છા કરતાં પરમાત્મા તે અંગે પણ વિશદ પ્રકાશ પાથર્યો હતો, જે વર્ણન ઉપદેશપદ, ત્રિષષ્ઠિ, દીપોત્સવ કલ્પ વગેરે. III અનેક ગ્રંથોમાં સંગ્રહાયેલ જોવા મળે છે.
આ અવસરે પ્રભુએ ભાવી લાભ જાણીને શ્રી ગૌતમસ્વામીજીને દેવ શર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા વિહાર કરવાની આજ્ઞા કરી જેને શિરસાવંઘ માં € કરી શ્રી ગૌતમસ્વામીજી મહારાજા વિહાર કરી ગયા. નિજ તીર્થંકરનામ કર્મની નિર્જરણાના જ એકમાત્ર ઉદ્દેશ્યથી પરમાત્માએ પુષ્કરમેઘ સમાન ગંભીર II જી ગિરાથી અપૃષ્ટ વ્યાકરણરૂપ છત્રીશ અધ્યયનોની પ્રજ્ઞાપના કરી.
|||
Iકામ
I/છામાં III
| ||||
ill
IslI
|||| Iી | |||
III
IslI
in Education International
For Personal & Private Use Only
www.ebay.org