SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ કિલ્લાનાં प्रशमरति ૩૪ થી ૩૮ શ્લેક સુધી પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના ભેદે કર્મબંધની વિચિત્રતા તથા તેમ થવાનાં મુખ્ય કારણ બતાવ્યાં છે. - ૩૯ થી ૭૯ શ્લેક સુધી પાંચે ઇદ્રિના વિષયસુખને વશ થવાથી થતી જીવની ખુવાસ અને તેને જ સ્વવશ કરવાથી થતું સ્વાભાવિક સુખ વખાણ્યું છે. ૮૦ થી ૧૦૧ લેક સુધી આઠે પ્રકારના મદ કરવાથી જીવને આ ભવમાં તથા પરભવમાં જે જે અનર્થ થવા સંભવે છે છે. તે દેખાવ આપ્યા છે. શ્લેક ૧૦૨ થી ૧૪૮ સુધી ઇદ્રિયજન્ય વિષયસુખને કિપાક ફળની જેવાં પરિણામે દુઃખદાયી જાણી તેથી વરક્ત થઈ પંચવિધ આચારને રૂ રીતે આરાધવા બનતે ઉદ્યમ કરવા સહુને, તેમાં વિશેષ કરીને સાધુ નિગ્રંથને સારી રીતે સમજાવી તેને સ્વ નિર્ચથતા સાર્થક કરવા ભલામણ કરી છે. ૧૪૯ થી ૧૬૬ શ્લોક સુધી અનિત્યપણું, અશરણુપણું વિગેરે બાર પ્રકારની ભાવનાનું સૂમરીતે મનન કરી, સંયમમાર્ગમાં બાધકકારી એવા વિષયકષાયાદિક વિકારેને વારવા મુમુક્ષુ જીવેને ભલામણ કરી છે. ૧૬૭ થી ૧૮૧ શ્લેક સુધી ક્ષમા, માવ, આર્જવ પ્રમુખ દશવિધ યતિધર્મને યથાવિધ આરાધી, રાગ દ્વેષ અને મહાદિક પ્રબળ દેને દૂર કરી, ઉત્તમ સાધનને વૈરાગ્યવાસનાની વૃદ્ધિ કરવા શાસ્ત્રકારે આગ્રહ કર્યો છે. - ૧૮૨ થી ૧૮૮ લોકપર્યત વિકથાદિક પ્રમાદ દૂર કરી, જેથી ભવ્યજને ધર્મપ્રતિ આવર્જિત ( આકર્ષિત) થાય એવી | ધર્મના માર્ગે દોરનારી કથા શ્રોતાજનેને સંભળાવવા, અભિનવ શાસ્ત્રો ભણવા ભણાવવા તથા તેના ગુઢ રહસ્યના ચિંતન માટે | ૨ || Jain Education in For Personal Private Use Only +.l inelibrary.org
SR No.600205
Book TitlePrashamrati Prakaranam
Original Sutra AuthorUmaswati, Umaswami
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1932
Total Pages240
LanguageSanskrit
ClassificationManuscript
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy