________________
પર્યુષણ અશહિક વ્યાખ્યાન
વર્ષમાં પ્રખ્યાતિને પામેલા ત્રણ ચાતુર્માસિક પર્વો, છ અઠ્ઠાઇઓ અને સાંવત્સરિક પર્વાધિરાજ પર્યુષણ પર્વ વગેરે બીજા પણ અનેક પર્વો છે ?
તેમાં ત્રણ ચાતુર્માસિક અને સાંવત્સરિકા વગેરે પર્વોમાં બધા દે અને બધા ઈન્દ્રો પણ છે ઘણા ઉત્સાહથી અઇ મહોત્સવ કરવા માટે શ્રી નંદીશ્વર દ્વીપ નામના આઠમા દ્વિરે જાય છે. એ માટે શ્રી જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે,
ત્યાં ઘણાં ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિર્ષિક અને વૈમાનિક દે ચાતુર્માસિક પર્વોમાં, તથા બીજ ઘણું જિનેશ્વર દેવોના જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન ઉત્પત્તિ અને મોક્ષ વિગેરે દેવકાર્યોમાં અઠ્ઠાઈ મહોત્સવ રૂપ મહામહિમા કરતા રહે છે. પાળતા રહે છે. જે દેવો અને દેવેન્દ્રો પણ તે પર્વોમાં શાશ્વત તીર્થમાં મહાન ઉત્સાહથી અષ્ટાદ્વિક મહોત્સવ રૂપ મહામહોત્સવ કરે છે, તે મનુષ્યએ તે વિશેષ કરીને પિતપિતાના ગામ કે નગરના જિનાલયોમાં ઉત્સાહપૂર્વક અષ્ટાહિક મહોત્સવ કરવો જોઈએ. અને પર્વને બીજા પણ ધમકાર્યો કરવા જોઈએ. કારણ કે
દેવો પણ વિશેષ જૈનધર્મની આરાધનાની ભાવનાથી મનુષ્યપણું ઈચ્છે છે. જૈનધર્મ માટે તે દેવોની ભાવના આ પ્રમાણે હોય છે. “જૈનધર્મથી અત્યંત રહિત એવો હું ચક્રવર્તિ થાઉં
Jain Education
For Personal & Private Use Only
w
ine brary.org