________________
પ`ષણ અષ્ટાહ્નિક
વ્યાખ્યાન
॥ ૮૪ ॥
આ શરીરના રાગથી આ જીવ અનતકાળ દુઃખમાં રીખાયા છે. તેથી હે જીવ! તુ' આ શરીર ઉપરના રાગ દૂર કરી તારક એવા સચમ તપની આરાધના કરી શાશ્વત સુખને મેળવ, એવી ભાવના ભાવથી તે.
(૭) આશ્રવભાવના—પાંચ ઇન્દ્રિય, ચાર કષાય, પાંચ અત્રત, ત્રણ યાગ અને પચ્ચીશ ક્રિયાએથી આત્મામાં કર્મીના આશ્રવ થાય છે, તેથી આત્મા અનાદિ અનંત કાળસુધી દુઃખી થઇ સૉંસારમાં ભટકચા કરે છે. માટે હે જીવ! તુ એ કર્માશ્રયને અટકાવવા દીક્ષા લઈ સયમની સતત આરાધના કરી શાશ્વત સુખને મેળવ, એવી ભાવના ભાવવી તે.
(૮) સ‘વરભાવના–અનાદિ અન`તકાળ સુધી સ’સારમાં અત્યંત દુઃખમાં પીડનારા એવા કર્માંશ્રવાને અટકાવવા હું જીવ ! તુ' સત્તાવન પ્રકારના સચમમાં રહીને અન'ત સુખના ભાક્તા મન, એવી ભાવના ભાવવી તે.
(૯) નિર્જરા ભાવના-અનાદિકાળથી અધાયેલા અને અનતદુઃખાને આપનારા એવા કર્મીના નાશ કરવા હે જીવ! તુ* આર પ્રકારના ખાદ્યાન્યતર તપને કર અને અવ્યાખાધ શાશ્વત સુખને પ્રાપ્ત કર, એવી ભાવના ભાવવી તે.
(૧૦) લાકસ્વરૂપભાવના-દેવ પેાતાની શક્તિથી લોખડના માટા ગાળા નીચે ફેંકે તેને એક રાજલેાક
Jain Education International
For Personal & Private Use Only
來來來來來來
॥ ૮૪ |
www.jalhaibrary.cg