________________
પર્યુષણ અણહિક વ્યાખ્યાન
કરતા અન્ય પદાર્થના ચિંતનમાં જાય છે, એક શબ્દ કે યોગનું ચિંતન કરતા બીજા શબ્દ કે યોગના ચિંતનમાં જાય છે.
(૨) એકત્રવિર્તક અપવિચાર-શુકલધ્યાનને આ બીજો પ્રકાર બારમા અને તેરમા ગુણસ્થાનકમાં હોય છે. આ પ્રકારમાં જીવ એક જ પદાર્થ કે શબ્દ અથવા યોગના ચિંતનમાં સ્થિર રહે છે. બીજા બીજા ચિંતનમાં જ નથી.
(૩) અપ્રતિપાતી સૂક્ષ્મક્રિયા–શુકલધ્યાનનો આ ત્રીજો પ્રકાર તેરમાં ગુણસ્થાનકમાંથી જીવને ચૌદમા ગુણસ્થાનકમાં લઇ જાય છે. આ પ્રકારમાં કેવલી ભગવંત તેરમા ગુણસ્થાનને અંતે બધા યોગનું નિધન કરે છે. ફક્ત સૂકમ કાયોગથી સૂમ શ્વાસોશ્વાસની ક્રિયા બાકી રહે છે એમાં પતનની સંભાવના રહેતી નથી.
(૪) સમુચ્છિન્ન કિયાનિવૃત્તિ-શુકલધ્યાનનો આ ચોથે પ્રકાર ચૌદમા ગુણસ્થાનકમાં હોય છે. એ પ્રકારમાં મન, વચન, કાયાના બધા ભેગોનું નિધન થઈ જાય છે. સૂફમ શ્વાસોશ્વાસની ક્રિયા પણ રહેતી નથી. આ પ્રકારથી જીવ સવકમથી મુક્ત બની જાય છે, અને તે જ સમયે મોક્ષમાં જાય છે. એ રીતે થાનકતવ્યને કહીને હવે બાર ભાવના ભાવારૂપ કર્તવ્યને કહે છે.
તથા મુમુક્ષુ આત્માઓએ બાર ભાવનાઓ ભાવવી જોઈએ. એ બાર ભાવનાઓ ભાવ્યા વિના
I૮૧
Jan Econ
For Personal Private Use Only
nelibrary.org