________________
પર્યુષણ અાહિક વ્યાખ્યાન || ૮૦ |
મનધ્ય અને દેવગતિમાં છ અસહ્ય એવા અનંતદુઃખને ભોગવતા અનંતકાળ સુધી દુઃખી થાય છે તેથી હે જીવ, તું એવી રીતે જીવ કે જેથી કમજ બંધાય નહીં અને તું દુઃખી થાય નહીં.
(૪) સંસ્થાનવિચય–સંસ્થાનવિય એટલે લેકની આકૃતિને વિચાર કરવો તે. આ લોક ચૌદરાજ | લેક પ્રમાણની ઉંચાઈવાલે છે, પગ પહોળા કરી, કેડ ઉપર હાથ રાખી ઉભા રહેલા પુરુષની આકૃતિ જે ગળાકાર આ લેકનો આકાર છે. નીચે સાત રાજલક પહેળે છે, એવા આ લોકના બધાજ આકાશપ્રદેશમાં મેં એક એક આકાશપ્રદેશને અનંતીવાર જન્મ-મરણ લઈને સ્પર્શી લીધા છે. હજીપણ તું તારા જીવને ધમમય નહી બનાવે તો જન્મ-મરણાદિથી દુઃખી થયા કરીશ. જો તારે દુઃખી ન થવું હોય તે તાત્કાલિક જિન ધમમય જીવન બનાવી, કમખપાવી, મોક્ષને મેળવી અનંતસુખને ભેગવતે થા.
હે જીવ! તું ધમયાનના આ ચાર પ્રકારે કહ્યા છે, તેમાં ચિત્તને સ્થિર કરીશ તે તને મોક્ષ પ્રાપ્ત થશે અને અનંતકાળ સુખી બની જઈશ.
હશે ધ્યાનને ચોથે પ્રકાર શુકલધ્યાન છે, તેના પણ ચાર પ્રકાર છે તે કહે છે,
(૧) પૃથકત્વરિતકસપ્રવિચાર-શુકલધ્યાનને આ પ્રકાર આઠમા ગુણસ્થાનકથી અગીયારમા ગુણસ્થાનક સધી હોય છે. એ પ્રકારમાં જીવ દ્રવ્યપર્યાયાદિ વિવિધ દષ્ટિએ એક પદાર્થનું ચિંતન
૮૦ ||
Jain Education
L
onal
For Personal & Private Use Only
ainabrary.org