SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ અષ્ટાહ્નિક વ્યાખ્યાન ॥ ૭૪ ॥ પ્રકારની શક્તિ ધમમાં ખરચવી. આ રીતે ધમમાં ધનાદિ શક્તિ ખર્ચવાનુ કન્ય કહીને હવે પાપભીરુતા કન્યને કહે છે. તથા મુમુક્ષુ આત્માઓએ દુઃખથી મુક્ત થવા માટે સદા પાપભીરુતા ધારણ કરવી. કારણકે પાપની ખીક વિના પાવિતિ કરવાને પ્રસગ ન આવે. અને જે પાવિતિ ન થાય તેા જીવને મેક્ષ મળે નહીં. કારણકે પાપમાં ચિત્ત આસક્ત હોય તેવા ચિત્તમાંધના વાસ થતા નથી, તેથી માક્ષમાગ રૂપ ધર્મમાં વિઘ્ન કરનારાં એવાં અઢારે પાપસ્થાનકાથી ભયભીત થઇ, હે જીવ! એ અઢારે પાપસ્થાનકાને વાસિરાવી દે. અઢાર પાપસ્થાનકા અને નરકાદિ ચારે ગતિએમાં અનતકાળથી અનંત અસહ્ય દુઃખા આપીને પાડે છે, તેથી એ બધા પાપસ્થાનકેાથી વિરમવારૂપ વિરતિના સ્વીકાર કર, જો એમ ન કરી શકે તેા શકચ હાય એટલા પાપાના ત્યાગ કર, અને બાકીના પાપાની આચરણા થઇ જતી હેાય તેા પાપની બીક રાખતા રહે. આ રીતે પાપભીરુતા કર્તવ્ય કહીને હવે સવરિત તથા દેશવરતિ કતવ્યને કહે છે, સ'સારદુ:ખથી મુક્ત થવા ઇચ્છનારા આત્માએએ અવશ્ય સવિરતિનો સ્વીકાર કરવા જોઇએ. સ વિરતિ એટલે સપ્રકારના પાપાથી વિરમવાની-અટકવાની પ્રતિજ્ઞા લઇને પાલન કરવુ' તે, સવતિના પાલન સિવાય કાઈ પણ આત્મા કારે પણ સપૂર્ણ દુ:ખોથી મુક્ત Jain Education International For Personal & Private Use Only || ૭૪ ૫ www.jalnelibrary.org
SR No.600203
Book TitleParyushan Satparvashtanhika Vyakhyan
Original Sutra AuthorGunsagarsuri
Author
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year1978
Total Pages132
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy