________________
પ પણ અણ્ણાહ્નિક વ્યાખ્યાન
॥ ૭૨ |
અને રક્ષણ કરવુ' એથી પણ મહાન ફલ પ્રાપ્ત થાય છે, ધૃતની જે બેાલીએ ખેાલી હોય તે દ્રવ્ય તરત આપી દેવુ જોઇએ. તરત ન દેવાથી એના વ્યાજને નુકશાન પહેાંચાડવાનુ અને વ્યાજનુ દ્રવ્ય પાતાને ત્યાં રહી જવાથી એ દ્રવ્યને પેાતાના ઉપયાગમાં લેવાનુ પાપ લાગે છે. તેથી એ દ્રવ્ય તરત આપી દે, અથવા વ્યાજસહિત દેવદ્રવ્ય આપી દેવુ'. અનેક રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી. એ રીતે દેવદ્રવ્યાદિની વૃદ્ધિ કરવારૂપ કતવ્યને કહ્યું, હવે ધમ માટે ધનશક્તિ આદિના વ્યય કરવાનું કર્તવ્ય કહે છે.
વળી મુમુક્ષુ આત્માએએ ધનશક્તિ, પરિવારશક્તિ, પક્ષશક્તિ, સત્તાશક્તિ અધિકારશક્તિ મન, વચન, કાયતિ વિગેરે શક્તિએ ધમ કાય માં ખચવી. આ આપણા ને અનાદિકાલથી અન’ત પુદ્ગલ પરાવર્તી સુધી પેાતાના દુ:ખાને નાશ કરવા માટે અનંત ઉપાયેાવડે પાતાની શક્તિ ખરચી નાખી છતાં પણ દુઃખના નાશ ન થયા. કારણકે જે સાધવુ' છે, જેની પેાતાને જરૂર છે તે મેળવવાને સાચા ઉપાયને નહિ જાણનારો આત્મા વિપરીત ઉપાયેા કરી પોતાનુ ધારેલ મેળવી શકતા નથી; અને ઉલટો દુઃખી થાય છે. શાસ્રાએ કહ્યું છે કે, મેાહથી મૂઢ એવા આત્મા સુખની અભિલાષાથી અને દુઃખાને નાશ કરવા માટે વાની હિંસા કરે છે, ખાટુ' ખેલે છે, ચારીઓ કરે છે, દુરાચાર-અનાચાર સેવે છે, મહાપરિગ્રહ–આર’ભાદિ કરે છે. ક્રોધ, માન, માયા, લાભ, રાગ-દ્વેષાદિ કરે છે. તેથી એ માહ
Jain Education nonal
For Personal & Private Use Only
|| ૭૨ ||
jainelibrary.org