________________
યુ ષણ અષ્ટાહ્નિક
વ્યાખ્યાન
॥ ૪૬ ॥
Jain Education
રહી ગયાં. એ ચારીએ ખૂબ કરતા તેથી રાજગૃહી નગરીના લેાકેાએ ત્રાસી જઈ એ ચેારથી ખચવા માટે રાજાને ફરીયાદ કરી. શ્રેણિકરાજાએ ચોરને પકડી લાવવા રક્ષકાને આજ્ઞા કરી, પરંતુ ચોરને પકડવાના પ્રયત્ના નિષ્ફળ થયા. રાજાએ અભયકુમારને આ કાય` કરવાની આજ્ઞા કરી. અભયકુમારે ચોરને પકડવા માટે યુક્તિપૂર્વક વ્યવસ્થા કરાવી, છ દિવસ સુધી ચોર પકડાયા નહીં, સાતમે દિવસે ચોર નજરે ચડયા, પકડનારા સેવકે તેને પકડવા ઢાડ્યા, ચોર છલાંગ મારી કિલ્લાને દી ગયા, પરંતુ બહાર ગોઠવેલા માણસાએ તેને પડી રાજાને સોંપ્યા. રાજાએ ચોરને ફાંસી દેવાના હુકમ કર્યાં. અભયકુમારે કહ્યું કે, આ ચોર છે કે નહીં તેની પૂરી ખાતરી કર્યાં પછી જ તેને સજા ફરમાવીએ તે યાગ્ય લેખાય. એ સાંભળી રાજાએ રોહિણેયને પૂછ્યું' તું કાણું છે ? ત્યારે ચોરે કહ્યું કે હુ' પાસેના શાલીગ્રામના ખેડુત છું. કાય પ્રસંગે આ નગરમાં આા હતા. મારે મારા ગામમાં તરત પહેાંચવુ હતુ, પણ નગરમાં મને મેાડુ' થઇ ગયુ. તેથી મારા ગામે જવા માટે હુ દોડવા લાગ્યા પણ નગરના દરવાજા બંધ થઇ જવાના કારણે હુ' છલાંગ મારી કિલ્લાને ફદી ગયા, ત્યાં તે બહાર રહેલા માસાએ મને પકડી લીધા અને તમને સોંપી દીધા, હુ' દુંદ નામના ખેડુત છુ' ચોર નથી. એ ચોરની વાત સાંભળાને રાજાએ શાલીગ્રામમાં તપાસ કરી. ત્યાંના લેાકાએ એ ચોરના સંકેત પ્રમાણે કહ્યુ` કે, દુચ'દ નામે ખેડુત અહિં રહે છે, પણ કાય પ્રસંગે અહાર ગયેલ
For Personal & Private Use Only
લક
॥ ૪૬ ॥
ainelibrary.org