________________
પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન
સ્વાર્થસાધક નથી થતાં અર્થાત સફળ નથી થતાં. એટલે પિતાનું ફળ આપી શકતાં નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે ગુરૂઆશા વિનાના થાનવડે શ ? ગુરઆજ્ઞા વિનાના સમગ્ર વિષયોના ત્યાગવડે સંયુ", ગુરુ આજ્ઞા વિનાની ઘેર તપશ્ચર્યાવડે સયું, ગુરૂઆશા વિનાની ભાવનાઓ ભાવવાવડે સયું", ગુરૂઆશા વિનાના ઇન્દ્રિયોના દમનવડે પણ સયુ". ગુઆના વિનાના આપ્તપુરુષ એટલે જેમનાથી કયારે પણ અહિત ન થાય એવા સવજ્ઞ–વીતરાગ ભગવંત પ્રણીત આગમ-શાસ્ત્રોના અભ્યાસવડે પણ સયુ, આ બધાં કાર્યો રૂપ સદગુણ સેનાપતિ વિનાનું સૈન્ય જેમ શત્રુને જીતવાનું કાર્ય કરવા માટે અસમર્થ છે, તેમ આત્માને પરમાત્મા બનાવવા રૂપે પિતાનું કાર્ય કરવાને અસમર્થ છે, અર્થાત ગુઆઝા વિનાના બધાં કાર્યો સારું ફળ આપવામાં નિષ્ફળ નીવડે છે, તેથી હે આત્મન ! તું તારા દુઃખદાયી એવા સમગ્ર સંસારનો નાશ કરવા માટે શક્તિમાન એવી ગુરુ આજ્ઞાને પ્રેમપૂર્વક આચર, ગુરુની આજ્ઞાનું પાલન એ પણ ગુરુભક્તિ જ છે, તેથી દુઃખમુક્ત થવા ઇચ્છતા ભવ્યાત્માઓએ હંમેશા વિનયથી ગુરુ આજ્ઞા પાલવા પૂર્વક ગુરુમહારાજની વૈયાવચ્ચ અન્ન, પાણી. ઔષધ, વસ્ત્ર, પાત્રાદિથી | ભક્તિપૂર્વક કરવી. એ ગુરુભક્તિ નામનું કર્તવ્ય કહ્યું
તથા સુશાસ્ત્રશ્રવણમાં પ્રેમ રાખો. સુશાસ્ત્ર-શ્રી વીતરાગ સવજ્ઞ ભગવાનના વચન સ્વરૂપ હોય એવા સુશાસ્ત્રોના શ્રવણમાં મુમુક્ષુ આત્માઓએ એટલે દુઃખથી મુકત થવા ઈચછનારા આત્માઓએ
in contato
For Personas Private Use Only
www.janeibrary.org