________________
અષ્ટાદિકા વ્યાખ્યાન” ને અનુવાદ છે તેનું પ્રકાશન કરતાં અને અત્યંત ધન્યતાની લાગણી અનુભવીએ છીએ.
આ પ્રકાશનમાં દ્રવ્ય સહાય આપનાર દાનવીર શ્રેષ્ઠિવને અમે હાર્દિક આભાર માનીએ છીએ. ઉપરોક્ત કેન્દ્ર દ્વારા આબાલવૃદ્ધોપયોગી, સંસ્કારપ્રદ સમ્યગજ્ઞાન પ્રચારક સુસાહિત્યનું પ્રકાશન કરવાની અમારી શુભ ભાવના છે. શાસન દેવની સહાયથી તેમજ પૂના આશીર્વાદથી અમારી એ શુભ ભાવના સફળ બને એ જ મંગલ કામના. - આશા છે કે પ્રસ્તુત પ્રકાશન પૂજ્યોને તથા પૂની ગેરહાજરીમાં શ્રી પર્યુષણ મહાપર્વની આરાધના કરાવવા માટે અલગ અલગ સ્થાનમાં જનાર સુશ્રાવકને અત્યંત ઉપયોગી નીવડશે.
શ્રી આર્યરક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠનાં અધિકારીઓ અને કરીએ.
સહાયકોની નામાવલી નીચેના સંગ્રહસ્થાએ આ ગ્રંથ છપાવવાને સમાન ભાગે સમગ્ર ખર્ચ આપેલ છે. ૧ સંઘરતન સંઘવી શ્રી ખીમજી વેલજી ગોધરાવાલાના સ્મરણાર્થે ગંગાસ્વરૂપ બાઈ પુરબાઈ ખીમજી વેલજી, ૨ સ્વ. મેઘબાઈ મા (ઉ. ૧, ૧૦૨) ના સ્મરણાર્થે તેમના સુપુત્ર સંઘરત્ન સંઘવી શ્રી લખમશી ઘેલાભાઈ
કછ નવાવાસવાલા ૩ સ્વ. શ્રી દામજી સામજી ગઢશીશા (છ) વાલાના સ્મરણાર્થે ગંગાસ્વરૂપ બાઇ મેઘબાઈ દામજી સામજી. ૪ શાહ ટ્રાન્સપોર્ટ કાં ન કછ ભુજપુરવાલા શ્રી લખમશી ધજાના સુપુત્રો, ૫ શ્રી ટકી આણંદજી લાલકા કછ લાલા વાલા, ૬ શ્રી માવજી વેલજી શાહ કછ મોટા રતડીયા વાલા.
મુવક : કાનજીભાઈ બી. ડોડીયા, ભગવતિ પ્રિ. પ્રેસ, મામાની છીપર પાસે-પાલિતાણા (સૌ.)
in
on
For Personas Private Use Only
www.aineibrary.org