________________
: પ્રકાશકીય : # 6 શ્રી આર્ય-જય-ધર્મ-કલ્યાણ-ગૌતમ-નીતિ-ગુણસાગરસરિ-સદગુરુ નમો નમ: સુર પાઠકે જણાવતાં અત્યંત આનંદ થાય છે કે, આજથી બે વર્ષ પહેલાં અનેક નૃપતિ પ્રતિબોધક, વિધિપક્ષ (અચલ) ગચ્છશૃંગારહાર, જંગમયુગપ્રધાન પૂજ્ય દાદા શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ. સા. ની ચતુર્થ જન્મ શતાબ્દી વર્ષના ઉપલક્ષમાં, કચ્છકેસરી, શ્રી આર્યરક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ તથા શ્રી કલ્યાણ-ગૌતમ-નીતિ શ્રાવિકા વિધાપીઠના સંસ્થાપક સંસ્કૃતાદિ અનેક ગ્રંથ નિમાંતા, અચલગચ્છ દિવાકર, તીર્થપ્રભાવક, અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. ની પ્રેરણાથી, પૂજ્ય દાદાશ્રીની સ્મૃતિ નિમિત્તે, અમાએ શ્રી આર્ય રક્ષિત ન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ દ્વારા સંચાલિત છે દાદા શ્રી કલ્યાણસાગરસૂરિ ગ્રંથ પ્રકાશન કેન્દ્ર” ની સ્થાપના કરી અને તે જ વર્ષે ૫. પૂ. અચલગચ્છાધિપતિશ્રીનાં વિદ્વાન શિષ્યરત્ન પ. પૂ. મુનિરાજ શ્રી મહેદયસાગરજી મ. સા. દ્વારા લિખિત ‘દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ જીવન ચરિત્ર” (હિન્દી) નું પ્રકાશન કરવા ભાગ્યશાળી બન્યા.
ત્યારથી માંડીને પૂજનાં આશીવાદથી અમો ઉત્તરોત્તર જે જે પ્રકાશને બહાર પાડવા ભાગ્યશાળી બન્યાં છીએ તથા ભવિષ્યમાં પણ ટૂંક સમયમાં જે જે કૃતિઓનું પ્રકાશન ઉપરોક્ત કેન્દ્રના અન્વયે કરવાની અમારી ધારણા છે, તેનું લીસ્ટ આ નિવેદનના અંતમાં આપેલ છે.
પ્રસ્તુતમાં આ પ્રકાશન કેન્દ્રના પ્રેરક અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યદેવ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સાહેબે અનેકવિધ શાસનપ્રભાવનાનાં કાર્યોની જવાબદારીઓ હોવા છતાં પોતાના અમૂલ્ય સમયને ભેગ આપી તૈયાર કરેલ શ્રી પર્યુષણ અષ્ટાદિકા વ્યાખ્યાન ભાષાંતર'—-કે જે તેઓશ્રીએ પોતે જ સંસ્કૃત ભાષામાં રચેલ “ શ્રી પયુંષણું સત્ય
Jain Education international
For Personal & Private Use Only
www.aine brary og