SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પ પણ અષ્ટાહ્નિક વ્યાખ્યાન ॥ ૩૧ ।। છે ત્યારે ફરી પણ કુભાર “મિચ્છામિ દુક્કડં” કહી કાન મરડતા. ઇતિ. આ વૃત્તાન્ત જાણી એમ સમજવુ` કે મિચ્છામિ દુક્કડ' દઈ ફરી ફરી એ કાય એ બન્નેની જેમ ન કરવુ' જોઇએ. પાંચ કતવ્યનુ વર્ણન કર્યુ, પર્યુષણપત્રમાં એ પાંચ આદિ કતજ્ગ્યા કરવા એમ કહેલ છે. તેમાં આદિ શબ્દથી સુશ્રાવકાએ પ`ના દિવસેામાં વસ્ર વિગેરેને ધાવાનું રંગવાનુ` કા` ન કરવુ’ જોઇએ. ગાડા હળ વિગેરેને ખેડવાનુ’ કામ ન કરવુ જોઇએ. યત્ર–મશીના ન ચલાવવા જોઈએ. ઘર વિગેરેને બનાવવનુ' અને લીંપવા વિગેરેનુ કાય ન કરવુ જોઇએ. પાંદડા-પુષ્પ-ફળ વિગેરેને ત્રોડવા વિગેરે કાર્ય ન કરવુ' જોઈએ. મસ્તક વિગેરેને શેાધવા–ગુંથવાનું કાર્યં ન કરવુ' જોઈએ. ધાન્ય વિગેરેને દળાવવા-પીસાવવાનું કાર્યં ન કરવુ' જોઈએ, તેમજ ભૂમિએ ખાદવી વિગેરે કાય ન કરવુ' જોઈએ, તેમજ સર્વ પ્રકારનુ આરભકાય' ન કરવુ' જોઇએ, ન કરાવવું જોઇએ તેમજ અનુમાવુ ન જોઈએ અને ઔષધ અવશ્ય કરવા જોઈએ. કહ્યુ છે કે — ધનુ' પાષણ–ધની પુષ્ટિ ધારણ કરે છે, એવા અના આશ્રયથી એ વૈષધ કહેવાય છે. એ પાષધ શ્રાવકપુ'ગવાએ વિસામાં અવશ્ય કરવો જોઇએ. ॥ ૧ ॥ પાષધ ગ્રહણ કરવા માટે ઉદ્યમશીલ થયેલા બુદ્ધિરૂપ ધનવાળા માણસાએ પદિવસમાં વસ્ત્રાદિકને Jain Education International For Personal & Private Use Only <<<< || ૩૧ || www.jalhaibrary.cg
SR No.600203
Book TitleParyushan Satparvashtanhika Vyakhyan
Original Sutra AuthorGunsagarsuri
Author
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year1978
Total Pages132
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy