________________
પ પણ અષ્ટાલિક
વ્યાખ્યાન
|| ૧૯ ||
(૧) અકામનિરાથી સેા વર્ષ સુધી નારકના જીવ જેટલા કર્માં ખપાવે તેટલા પાપથી ઉત્પન્ન થયેલા કર્યાં નવકારસી તપ વડે નાશ પામે છે.
(ર) અકામનિર્જરાથી એક હજાર વર્ષ સુધી નારકીના જીવ જેટલા કર્યાં ખપાવે તેટલા પાપથી ઉત્પન્ન થયેલા કર્માં પારિસી તપ વડે નાશ પામે છે.
(૩) અકામનિર્જરાથી દશ હજાર વર્ષ સુધી નારકીમાં રહેલ જીવ જેટલા કમ ખપાવે તેટલા પાપથી ઉત્પન્ન થયેલા કર્માં સારૃપેારિસી તપથી નાશ પામે છે.
(૪) અકામનિરાથી એક લાખ વર્ષ સુધી નારકીમાં રહેલ જીવ જેટલા કર્માં ખપાવે તેટલા કર્મી પુરિમ‰ તપ વડે નાશ પામે છે
(૫) અકાનિ`રાથી દશ લાખ વર્ષ સુધી નારકીમાં રહેલ જીવ જેટલા કર્માં ખપાવે તેટલા પાપકર્મી અચિત્ત પાણીવાળા એકાસણાથી નાશ પામે છે.
(૬) અકાનિરાથી એક ક્રોડ વર્ષ સુધી નરકમાં રહેલ જીવ જેટલા કમ ખપાવે તેટલા પાપકર્યાં નીવી તપ વડે નાશ પામે છે.
(૭) અકામનિરાથી દશ ક્રોડ વર્ષ સુધી નરકમાં રહેલ જીવ જેટલા કર્માં ખપાવે તેટલા પાપકર્મી એકલઠાણુ′ તપ કરવાથી નાશ પામે છે.
For Personal & Private Use Only
Jain Education International
>>><
॥ ૩ ॥
www.jalheibrary.cg