________________
પર્યુષણ અષ્ટાહ્નિક વ્યાખ્યાન
|| ૧૭ ||
ભરતચક્રવર્તીએ પણ એવુડ માર્મિકવાત્સલ્ય કર્યુ હતુ, તે કારણે સાધર્મિકવાસહ્ય કરવું' એ શ્રાવકાનુ' મુખ્ય કર્તવ્ય છે, તેથી કરવુ' જોઇએ ॥ ૮॥ અયાય્યાપતિ શ્રી રામચ`દ્રજીએ જેમ વાયુધ રાજાનુ' વાત્સલ્યે કરેલ તેમ પેાતાની શક્તિ પ્રમાણે પણ સાધર્મિકવાત્સલ્ય કરવુ' જોઇએ. ॥ ૯ ૫ એ પ્રમાણે દ્રવ્યવાત્સલ્ય કહીને હવે ભાવવાત્સલ્ય કહે છે. ધમસ્થાનામાં સીદાતાઓને સભાનોથી ધમ કાય કરવાની પ્રેરણા આપવી જોઇએ, એવુ પણ સાધર્મિકવાત્સલ્ય કહેલ છે. ૫ ૧૦ ૫ શાસ્ત્રજ્ઞાએ કહ્યું છે કે,
ભલાતા ધમકાર્યોનું' સ્મરણ કરાવવુ', ધમથી દૂર જતાને ત્યાંથી પાછા વાળવુ, ધર્મ કરવા પ્રેરણા આપવી, ધમ કરવા વારવાર પ્રેરણા આપવી, આ હિતકારી એવી સ્મારણા, વારણા, પ્રેરણા અને પ્રતિપ્રેરણા શ્રાવકાને શ્રાવકાએ પણ આપવી જોઈએ ॥૧૧॥ ઇત્યાદિ ભાવ વાત્સલ્યના વિષયમાં ધમ કાની પ્રેરણા આપવા સ્વરૂપ નિધન પણ કરી શકે એવુ' સાધમિકવાત્સલ્ય વિસ્તારથી કહેલ છે. પરંતુ અહીં તે બધુ કહીએ તે આ ગ્રંથ ઘણા માટેા થઇ જાય એ ભયથી લખેલ નથી. સાધમિકવાત્સલ્યનું' વિવેચન સાંભળીને મામિ કૈાનુ દ્રવ્ય અને ભાવ વાત્સલ્ય શક્તિ પ્રમાણે નિરતર કરવુ. આ પત્રમાં તે વિશેષતાથી સાધમિક્વાત્સલ્ય કરવુ.
ત્રીજી કન્ય અષ્ટમતપ-તે અષ્ટમતપ તા આ પર્વાધિરાજ પર્વમાં અવશ્ય કરવુ જોઇએ. કારણકે, શ્રી તીર્થંકર પરમાત્માએ પાક્ષિક પત્રમાં એક ઉપવાસ એ એકાસણા, ચાતુર્માસિક
મ
Jain Education International
For Personal & Private Use Only
<
|| ૧૭ ||
www.jainelibrary.org