________________
વ્યાખ્યાના
| શરીર બતાવી આ રીતે બે મંત્રીઓ કઢરોગ મને પડતો નથી, પરંતુ આવી અવસ્થાવાળા પJપણ શિા મને જોઈને જૈનેતર લેકે મારા નિમિત્તથી જે જૈનધર્મને નિંદશે તે મહાન દુઃખ મારા હૃદયને અષ્ટાલિક
| અત્યંત બાળી રહેલ છે. તેથી કોઇપણ મને ન જાણે એ રીતે અગ્નિમાં પ્રવેશ કરી જીવનને I ૧૨ / અંત કરીશ. તે સાંભળીને રાજાના દુખથી દુખિત થયેલા મંત્રી ઉદયન રાજાને કહેવા લાગ્યા, હે સ્વામી! |
બી મૂત્યુથી સયું, દેવીને પ્રસન્ન કરે. તેમ કયે છતે દેવાભિયોગ નામના આગારથી આપને નિયમ
ભંગ નહીં થાશે. અને તમે જીવતા હશે તે નિયમો સહિત જૈનધર્મનો પણ ઉલ્લત થશે. આ જ રીતે બેલતા મંત્રીને રાજાએ કહ્યું, છવિત તે પાણીના તરગે જેવું ચંચલ છે, તેના માટે | | નિશ્ચયથી કલ્યાણ કરનારી એવી દયાને કેમ ? જેણે ધર્મ કરેલ ન હોય તે પ્રત્યુથી ભય
પામે, મેં તે સુદેવ-સુગુરુ-સુધમની આરાધના કરી છે તે હું મૃત્યુથી ભયભીત કેમ થાઉં? માટે | હે મંત્રી ! જલદી ચિતા તૈયાર કર. રાજાના તે કથનથી રાજાના મરણ માટેના નિશ્ચયને જાણીને ઉદયન મંત્રીએ તરત ગુરુ પાસે જઈને વૃનાન કહ્યો. તે સાંભળી દયા અને વિદ્યાના ભંડાર એવા ગુરુ મહારાજે સૂરિમંત્રથી મંત્રિત એવું પાણી આપ્યું. તે મંત્રેલ પાણીને લઈને મંત્રીશ્વરે રાજા પાસે આવી ગુરુમહારાજે આ પાણી મંત્રી આપેલ છે, એ વૃત્તાન્ત જણાવી રાજાના આખા
Jain Education
sur la
For Personal & Private Use Only
W
anabrary.org