SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પ પણ માહ્નિક વ્યાખ્યાન | ૮ || મહારાજા કુમારપાલે આ રીતે અમારિ–અહિંસા પ્રવર્તાવી. કાઈપણ હિસા કરે છે કે નહી એ જોવા માટે અધે સ્થળે પેાતાના ચરપુરુષને માકલી દીધા. રાજાના ચરપુરુષો એક ગામથી બીજા ગામમાં ફરતા હિંસા કરનારાઓને જોતા જોતા એક ગામમાં ગયા. ત્યાં એમણે એક શિવભક્તને પેાતાના મસ્તકમાંથી નીકળેલ પેાતાની પત્નીએ બતાવેલ એક જાને મારતા જોયા. તે શિવભક્તને મરેલ જા સહિત પકડીને તે ચરપુરુષા કુમારપાલ રાજા પાસે લઈ ગયા. પછી જાણ્યા છે એના વૃત્તાંત જેમણે એવા કુમારપાલ રાજાએ કાર વાણીથી તેને અરે નિર્દય ! બધે ઠેકાણે મારિ-હિંસાને નિષેધ કરનારી મારી આજ્ઞાને જાણતા એત્રા પણ તે' આ જાને કેમ મારી ? ત્યારે તે શિવભક્ત કહ્યું, હે નાથ ! આ સ્વામીની પેઠે મારા મસ્તક ઉપર રસ્તા બનાવી રાક્ષસીની પેઠે લેાહી પીએ છે. તેથી મારી નાખી. રાજાએ કહ્યુ અરે દયાહીન ! એ તા એ જીવની જીવનવૃત્તિ છે. જો પોતાની જીવનવૃત્તિ પ્રમાણે રહેનારા જીવા આ રીતે મારી નખાય તેા તુ' પણ કેમ મારી નાખવા ચાગ્ય નહીં ? વળી આ જૂએ તે! તને થાડી ખરજ પૂરતી જ પીડા ઉત્પન્ન કરી, તે' તેા તેનુ' જીવન જ હરી લીધું. એ જૂને તેા વિચારવા માટે મન નથી તુ' તા મનવાળા છે. તે તેં એવું ન વિચાયુ" કે મારા પ્રાણ મને પ્રિય છે, તેમ સને પોતાના પ્રાણ પ્રિય હાય. શાસ્ત્રજ્ઞોએ કહ્યું છે કે, જેમ મારા પ્રાણ મને પ્રિય છે તેમ તે પ્રાણીને પણ પોતાના પ્રાણ પ્રિય છે. એમ વિચારીને Jain Education International For Personal & Private Use Only | ૮ || www.jalheibrary.org
SR No.600203
Book TitleParyushan Satparvashtanhika Vyakhyan
Original Sutra AuthorGunsagarsuri
Author
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year1978
Total Pages132
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy