SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણIR અષ્ટાક્ષિક વ્યાખ્યાન || ૪ | સ્વરૂપ સમ્યકચારિત્ર જેવા સચોટ ઉપાય પણ આ જગતમાં વિદ્યમાન છે. તેથી હે જીવ! મેક્ષ મેળવવા માટે મોક્ષને આપનારા એવા સમ્યગદશન, જ્ઞાન, ચારિત્ર જેવા ઉપાયની તુ સતત આરાધના કરી લે. અને મોક્ષ મેળવી શાશ્વત સુખી થા. શ્રી જિનેશ્વરએ એ પ્રમાણે નવ તો કહેલા છે, સમગ્ર જૈન તત્વજ્ઞાન આ નવ તત્વમાં સમાયેલ છે. એના સિવાય બીજા કોઇ તત્વ જગતમાં નથી. જગતમાં જે જે તવે છે તે એ નવ તમાં સમાયેલ છે. આ નવ તનું જ્ઞાન મેક્ષ તત્વને પ્રાપ્ત કરવા માટે જ પરમોપકારી | એવા શ્રી જિનેશ્વદેવોએ કહેલ છે. એ નવ તરમાં અંતે તે એક મોક્ષ તત્વને જ પ્રાપ્ત કરવાનું છે. તે માટે જિનેશ્વરદેવની આજ્ઞા પ્રમાણે સંવરતત્ત્વ અને નિર્જરાતત્વને જીવનમાં આણી, જીવનને સતત એ બંને તત્તમય બનાવવું જેથી મોક્ષ પ્રાપ્ત થાય. એવી જિનવાણી છે. તેથી હે જીવ ! તું સંવરતત્ત્વ અને નિજ રાતત્ત્વને સતત જીવનમાં આણી અનંતસુખવાલા મોક્ષને મેળવી લે. શ્રદ્ધા Aિ સહિત જે જેને આ નવ તત્ત્વોનું જ્ઞાન છે તેમને સમ્યકત્વ છે. અને જેમને એ નવ તો પર અવિચલ શ્રદ્ધા છે તેમને પણ સમ્યકત્વ છે. એમ જિનેશ્વરદેવોએ કહેલ છે. આ નવ તત્વને જાણવા હે આત્માઓ ! ઉદ્યમશીલ બનશે. આ ગ્રંથમાં જણાવેલા શ્રેષ્ઠ કર્તવ્ય વિગેરેને જેન ધમમાં સ્થિર રહેલા દર વર્ષે | ૧૨૪ in Education For Personal Private Use Only inbrary og
SR No.600203
Book TitleParyushan Satparvashtanhika Vyakhyan
Original Sutra AuthorGunsagarsuri
Author
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year1978
Total Pages132
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy