________________
પર્યુષણ છે અષ્ટાહિક વ્યાખ્યાન | ૧૨૧ /
કેવળદશન છે તથા પારિમિકભાવે વર્તનારૂં જીવત્વ છે.
(૯) અ૫મહત્વ પ્રમાણ—અલ્પબત્રની દ્રષ્ટિએ એક સમયમાં કૃત્રિમ નપુસકે બધાથી થોડા સિદ્ધ થાય છે. તેનાથી સ્ત્રીઓ સંખ્યાતગણી સિદ્ધ થાય છે અને તેનાથી પુરુષ સંખ્યાતગુણા સિદ્ધ થાય છે. મેક્ષિતત્વના એ રીતે નવ પ્રકાર જાણવા.
મોક્ષાતત્વના-આ નવ પ્રકાર માની વિદ્યમાનતા સિદ્ધ કરે છે. કોઈપણ બીજા શબ્દના જોડાણ વિનાને જે જે શબ્દ જગતમાં હોય તે તે શબ્દથી વાચ્ય પદાથ પણ જગતમાં હોય જ છે, તે | રીતે બીજા શબ્દના જોડાણ વિનાનો મોક્ષશબ્દ જગતમાં વિદ્યમાન છે, તેથી એ મોક્ષશબ્દથી વાગ્યે એવો મોક્ષ પણ જગતના અગ્રભાગે ઉપર વિદ્યમાન છે. મેક્ષ છે એટલે ત્યાં ગયેલા જીવોની સંખ્યા | પણ કહી છે. મોક્ષ છે તેથી તેનું ક્ષેત્રપ્રમાણ પણ કહેલ છે, મોક્ષ છે તેથી ત્યાં ગયેલા જીવ કેટલા ક્ષેત્રને સ્પર્શીને રહે છે તે પણ કહેલ છે, મેક્ષ છે તેથી મેક્ષામાં ગયેલા છે ત્યાં કેટલે કાળ રહે છે તે પણ કહે છે. એટલે મોક્ષમાંથી ચવી જાય પછી વળી મોક્ષમાં આવે એને અંતર કહે છે, મેક્ષમાંથી ગયેલ છવ ત્યાંથી ક્યારે પણ ચવી જ નથી, સંસારી બનતું નથી.
તેથી સિદ્ધના જીવને અંતર નથી એમ પણ કહેલ છે, મોક્ષ છે એટલે મોક્ષે ગયેલા છો. સંસારમાં રહેલા ના કેટલામાં ભાગના છે તે પણ કહેલ છે. મેક્ષ છે એટલે મોક્ષમાં ગયેલા
I ૧૨૨ II
in Edcontematon
For Persona & Private Use Only
www.inebrary.org