________________
અણહિક વ્યાખ્યાન
(૪) રસત્યાગ તપ–દૂધ, દહીં, ઘી, તેલ, ગેળ, અને કડા એ છ રસવિગઈઓને સવથી કે આ દેશથી ત્યાગ કરે તે.
(૫) કાયફલેશ તપ–જિનાજ્ઞા પ્રમાણે લેચ કરવાથી આપ લેવાથી તથા વિવિધ આસને વિહાર, બેચરભ્રમણ વિગેરેથી કાયાને ક્લેશ થાય તેવાં કાર્યો કરવા તે.
(૬) સંલીનતાતષ-પાંચ ઇન્દ્રિયોને. અંગોપાંગાદિને ગોપવી રાખવા તે. એ છ બાહ્યતપના ભેદ જાણવા. - (૧) પ્રાયશ્ચિત્તતપ–પોતે કરેલા દુષ્કૃત્યને પશ્ચાત્તાપપૂર્વક ગુરુમહારાજને જણાવી તેનું પ્રાયશ્ચિત્ત | લેવું તે.
(૨) વિનય તપ-અરિહંત, સિદ્ધ, જિનપ્રતિમા, આચાયર, ઉપાધ્યાય, સાધુ, દશન, જ્ઞાન, | ચારિત્ર અને સંધને વિનય, ભક્તિ-બહુમાન-ગુણસ્તવ અને આશાતના ટાળવારૂપ મન-વચનકાયાથી કરવા, કરાવવા, અનુમોદવા રૂપે કર તે.
(૩) વૈયાવચ્ચતપ-આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી સાધુ, ગ્લાન સાધુ, બાલસાધુ, તથા સાધુકુલના | અને સાધુગણના સાધુઓની આહાર, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્ર, સંવાહન વિગેરેથી સેવા કરવી તે.
(૪) સ્વાધ્યાયતપ-શ્રી સવજ્ઞવીતરાગ ભગવંત કથિત શાસ્ત્રોને અભ્યાસ કરે, કરાવો. સ્વાધ્યાય
/ ૧૧૯
For Persona & Private Use Only
www.ibrary or
Jain Education international