________________
પશુ પણ અષ્ટાહ્નિક
વ્યાખ્યાન
|| ૧૦૦ ||
ભક્તિ કરવી જોઈએ. શાસ્ત્રજ્ઞાએ કહ્યું છે કે,
જેણે મેાક્ષસુખનુ” કામણ કરનાર ચિંતામણિરત્ન સમાન એવા શ્રી સધીં જિનાજ્ઞા પ્રમાણે ભક્તિ કરી છે, તેણે પોતાનુ ઘર પવિત્ર કયુ છે, પેાતાના કુલને પવિત્ર અનાવ્યુ છે, પાતાની જાતિને સારી રીતે પ્રકાશિત કરી છે, પેાતાની દુગતિની સાંકળ છેદી નાખી છે. ચ'દ્રના મ`ડળમાં પેાતાનુ` નામ લખ્યુ છે. પેાતાના દુઃખને જલાંજલિ આપી છે. અને જેને ઉપમા ન આપી શકાય એવુ' સ્મગનુ' સુખ પણ થાપણ તરીકે રાખેલ છે પ્રા
શ્રી સધની ભક્તિ માટે આવા પ્રકારની ભાવના પણ ભાષવી જોઇએ. “શ્રી સધના ચરણ— કમળની રજના સમૂહથી મારા ઘર અને આંગણાની ભૂમિએ કચારે પવિત્ર થાશે. રા
આ રીતે શ્રી ચતુર્વિધ સંધના અગસ્વરૂપ સાધુ-સાધ્વી—શ્રાવક-શ્રાવિકાઓની અલગ અલગ પણ શક્તિ પ્રમાણે સતત ભક્તિ કરવી જોઇએ. તેમાં પણ સાધુ-સાધ્વીઓની ભક્તિ નિરવધ-દાષ રહિત એવા અન્ન—જલ-ઔષધ—વસ પાત્ર રહેવા માટે સ્થાન-પુસ્તકા વિગેરેના દાનથી કરવી. સાધુ-સાધ્વીઓની ભક્તિ માટે વાપરેલું ધન અનંતગણું ફળ દેનાર થાય છે, શાસ્ત્રજ્ઞોએ કહ્યુ છે કે,
ધન વ્યાજમાં અમણું થાય છે, વ્યાપારમાં ચારગણુ' થાય છે, ક્ષેત્રમાં વાપરવાથી સેગણુ
Jain Educationational
For Personal & Private Use Only
>茶
|| ૧૦૦ ||
jalnelibrary.org