________________
જ્ઞાનસારના કલેકેનું ઉદ્ધારણુ અણુસહસ્ત્રીતાત્પર્યાવિવરણ માં ૬૬માં પૃષ્ઠ ઉ૫ર કરવામાં આવેલ છે, તેથી આ નિર્ણય બહુકૃત વિદ્વાન ઉપર છોડવામાં આવે છે.
આધ્યાત્મિકમતખંડન અપનામ આધ્યાત્મિકમત પરીક્ષા ગ્રંથ એ દુર્વિદગ્ધ દિગબર પડીત બનારસીદાસ ના મતના સમાચનારુપ છે કે જે સમાજના ખુદ ઉપાધ્યાયજી મહારાજે અધ્યાત્મમત પરીક્ષા ગ્રંથમાં વિસ્તારથી કરેલ છે. આ ગ્રંથમાં અન્ય કયાંય પણ જોવામાં ન આવેલ ભગવાનના અતિશયનું લક્ષણ નવ્ય ન્યાયની ભાષામાં બતાવેલ છે, જેનું વિવેચન મે મોક્ષરત્ના (ભાષારહસ્યવિવરણ ટીકા) માં કરેલ છે. જિજ્ઞાસુઓ ત્યાંથી વિશેષ જાણી શકે છે. અંધકારે કેવલીકવલાહાર અને નિગ્રંથને વસ્ત્ર-પાત્રધારણની સિદ્ધિ ભગવતીસૂત્ર, ઠાણાંગ, પન્નવણાં, નંદીસૂત્ર, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, ગુણસ્થાન ક્રમા રેહ, પ્રવચન સારદ્વાર, કર્મગ્રંથ, રત્નાકરાવતારિકા, આદિ શાસ્ત્રના પાઠ દ્વારા સચોટ રીતે કરી છે. પ્રાસંગિક રીતે કર્મપ્રકૃતિવિવેચન કરીને દિગંબરમતત્થા૫ક શિવભૂતિનું ચરિત્ર વિશેષાવશ્યકભાષાદિના આધારે બતાવીને ગ્રંથની સમાપ્તિ કરેલ છે.
તિલક્ષણસમુચય પ્રકરણ માં મુખ્યતયા ધર્મેન્દ્ર પ્રકરણમાં બતાવેલ યતિના સાત લક્ષણેનું વિવેચન કરવામાં આવેલ છે, ૨૨૭ લેક પ્રમાણ આ ગ્રંથમાં જેમ મહાનિશીથ, આચારાંગ, ભગવતીસૂત્ર, ક૬૫ભાષ્ય આદિના સ્પષ્ટ નામોલ્લેખ મળે છે, તે રીતે સમ્મતિતકના કાકે પણ દષ્ટિગોચર થાય છે. યતિજિતકલ્પ વ્યવહારસૂત્ર, એધનિર્યુકિત, દશવૈકાલિકસૂત્ર પંચવસ્તુ આદિ ગ્રંથને પણ પર્યાપ્ત આશરે ઉપાધ્યાયજી મહારાજે લીધેલ છે. શાસ્ત્રમાં ન બતાવેલ હોય કે અન્યથા બતાવેલ હોય છતાં કાલાદિ નિમિત્તથી સંવિગ્ન ગીતાર્થે મહાપુરુષો શારા અપ્રદર્શિત આચરણા કે કંઈક અંશે વિપરીત આચરણ કરે તે પણ પ્રમાણ છે. એવું ઉપાધ્યાયજી મહારાજનું વચન શાસ્ત્રના શબ્દ માત્ર પકડનારાઓ માટે ચેતવણીરુપ
છે. સેલગપંથકના ઉદાહરણની છણાવટ ખૂબ મનનીય છે. ખાસ કરીને આ નાના પ્રકરણની નીચેની વાતે ખૂબ ધ્યાન દેવા an Educaહાલા તારા યોગ્ય છે, જેમ કે (1) ગુરુપરત'ગ્ય એ જ જ્ઞાન છે (૨) ભગવતીસૂત્રમાં અપાત્રદાનને પાપકર્મબંધનું કારણ કહેલ છે, તે
www.ainelibrary.org