________________
બી મનपौष्टिक
વિધિ
વાસણ વિગેરેની યાદી પાસાણના શ્રી આદીશ્વર ભગવંત, ધાતુના પંચતીથી શ્રી શાંતિનાથ ભગવંત, શ્રી સિદ્ધચક્રજી-૨, નવગ્રહ પાટલે ૧, દશદિપાલ પાટલે ૧, અષ્ટમંગળ પાટલે ૧, સમ ચોરસ કાજેડ નંગ ૮, (૩૪ ઈંચથી ૩૬ ઈચ સમરસ) અષ્ટમંગળના ધડા ૨, અખંડ દિવા માટે મેટું ફાનસ તથા ઝીભવાળું મેટું, કેડીયુ ૧, ચંદરવા, પુઠીયા, તરણુ જેડ ૮, ૧૦૮ દીવાની આરતી, ભગળ દીવે, વાઢી નં. ૧, તાગડા સાથે સિંહાસન જોડ ૨, પરનારીએ બાજોડ નંગ ૨, ચાંદીનું છત્ર નં. ૨, પાણી જવા માટે મુંગળી, તીગડાના માપની દીવીએ નં. ૪, ધૂપધાણું ૨, દીવીઓ ઉપરના ફાનસ ૪, ગલાસ નં. ૧૦, પત્થરને ખરલ દસ્તે ૧, લાલ અથવા લીલા બેસવાના ૫ટલા ૨૫, બાજોઠી નં. ૬, પાટા નંગ ૨૦, સેનાને કળશ, વાડકી, થાળી. ૧૦૮ નાળચાને કળશ ૧, ચાંદીના કળશ ૮, નાળચાવાળા મે થાળ-૧, વૃષભના કળશ ૨, ચાંદીની થાળી-વાટકી ૧, ચાંદીનું ફાનસ ૧, ચાદીનું દર્પણ, પંખે, ચામર, જર્મનના કળશ ૪, કાંસાની થાળી વેલણ ૧, પાણીના નળા ૩ (પાલી), જર્મનના દેગડા ૨, નાની મોટી કુંડી ૪, ડોલ નંગ ૪, બેઠા ઘાટના લેટા નંગ ૮, જમનના થાળ મેટા ૨૫, જર્મનના થાળ નાના ૪૦ જમનને વાડકા ૧૫, જર્મનની સેવા કરવાની રકાબી ૨૫, જર્મનની વાડકી ૨૫, શાંતિનાથ ભગવંત માટે મુગટ, પાખર, તથા હાર કરાવવા, ચાંદીના લેટા ૨.
રઈના વાસણ થાળીઓ નંગ ૧૫, વાડકા નંગ ૧ ૫, નાની મોટી તપેલી ઢાંકણ સાથે નં. ૧૦, ડોલ ૧, દેગડો ૧ ખારણી પરાળ ચમચા ૪ તાજેતે ૧, ઝારે ૧, સાણસી ૧, ચીપીઓ ૧, તવી ૧, તાવડી ૧, લેટ ચારવાની ચારણી ૧, ચુરમુ ચારવાની ચારણી , આરસીઓ વેલણ ૧, લાકડા મણું ||, કેલસા શેર ૫, ચુલા, સગડી,
|
૮ ||
a
-
For Persona & Private Use Only
brary.org