SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ श्री भईन्पौष्टिक I 8૭ | ઘેર બનાવવા નૈવેદ્યના લાડવા ૧ ચેખાના લાડુ નંગ ૬, ૨ આખા મગના ૬, ૩ આખા અડદના ૬, ૪ કાળા તલના ૮; ૫ મમરાના ૬, ૬ ઘઉંના ૪, ૭ ચણાની દાળને ૮, ૮ ધાણીના ૨, ૯ ચુરમાના ૧૫, (ગોળ ઘીને પાય કરી બનાવવા ) રેકડ નાણું રોકડા રૂ. ૧૫૦, પાવલી રૂા. ૧૦, છુટા પૈસા રૂા. ૩, ગીની ૧. નોટો રૂ. ૨૫૦, પહેલા દિવસના ફલ વિગેરેની યાદી ગુલાબ ૩૦૦, જાસુદ ૧૦૦, જાઈ જઈ મોગર શેર ૧, ડમરે (મો ) શેર ૧, લાલ સફેદ કરણ શેર છે, ભગવંત માટે ફૂલને હાર ૩, ઇન્દ્રો માટે હાર નંગ ૨પ, આસપાલવના તોરણ, ગાયનું રૂધ શેર ૨, ભેંસનું દુધ શેર ૨ (રસોઈ માટે) દહીં શેર ૨ (મેળવવું) પાન ૨૫, બીજે દિવસ ગુલાબ ૩૦૦, જાસુદ ૧૦૦, જાઈ જઈ મેગેરે શેર ૧, લાલ સફેદ પીળી કરણ શેર , ડમરે (મો) શેર ૧, ચંપાનાં ફૂલ ૧૫, ઇન્દ્રોના હાર ૩૦, આસોપાલવના તોરણ, દુધપાક મણ , ગાયનું દુધ શેર ૨, દહીં , પાન ૨૦૦, ત્રીજે દિવસ ગુલાબ ૨૦ , જાસુદ ૧૦૦, જાઈ જઈ મગરે શેર ૧, ભગવંત માટે હાર પ, ઈન્ડોના હાર ૨૫, આસોપાલવના તોરણ, ગાયનું દુધ શેર ૧૦, ભેંસનું દુધ શેર ૩, દહીં શેર ૫, શેરડીનો રસ શેર પ, પાંચ જાતના શાક, પાન ૨૫, Jain Educati o nal For Personal & Private Use Only cary.org
SR No.600193
Book TitleArhan Mahapujan tatha Poshtik Mahapujan
Original Sutra AuthorVardhamansuri, Anantchandra
Author
PublisherShantilal Himaji Jasaji Mutha
Publication Year
Total Pages180
LanguageSanskrit
ClassificationManuscript
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy