________________
पाइअवि म्नाणकहा
નૈવેદ્ય
રા
સને ૧૯૫૯ ના એકબર માં ભુવનેશ્વર (ઓરિસ્સા) ખાતે મળેલા અખિલ ભારત પ્રાય વિદ્યા પરિષદ ના પ્રાકૃત અને જૈનધર્મ વિભાગના પ્રમુખપદેથી આપેલા વ્યાખ્યાનમાં તે અગાઉના બે વર્ષમાં થયેલાં એ વિષયના પ્રકાશનેની મેં સમાલોચના કરી હતી.
તેમાં એક કંડિકા નીચે મુજબ હતી.
“આધુનિક સમયમાં પણ કેટલાક જૈન સાધુઓ પ્રાકૃતમાં રચના કરે છે. મુનિ શ્રી ન્યાય વિજ્યજીએ કેટલાંક વર્ષ પહેલાં પ્રગટ કરેલું તત્વ જ્ઞાનવિષયક કાવ્ય “અધ્યાત્મતત્વાલક” આ વાતનું એક ઉદ્દાહરણ છે. તાજેતરમાં આચાર્ય શ્રી વિજયેકસ્તૂરસૂરિએ “પ્રાકૃત વિજ્ઞાનકથા ની (અમદાવાદ, સં. ૨૦૧૪) રચના કરી છે. પ્રાકૃતના પ્રારંભિક અભ્યાસીઓને ઉપયોગી થાય તેમ, પ્રાકૃતમાં નવી રચેલી ૫૫ ગદ્યકથાઓને એ સંગ્રહ છે.
પ્રાકૃત સાહિત્યનું હાઈકર્તાએ એવું તે આત્મસાત કરેલું છે કે સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું ન હોત તે આ આધુનિક રચનાઓ છે એમ વાચક ભાગ્યેજ માનત. “(સંશોઘનની કેડી પૃ-૭)
રા
Jan Education International
For Personal & Private Use Only