________________
देवेद्य
એના અનુસંધાનમાં પૂ. આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરિજીના પ્રાકૃત-વિજ્ઞાન-કથા” ના બીજા पाइअवि- ભાગને સત્કારતાં ઘણે આનંદ થાય છે. આચાર્યશ્રીનું સાહિત્યિક પ્રાકૃત ઉપરનું પ્રભુત્વ અર્વાચીન કામમાં તે नाणकहाका લગભગ વિરલ કહી શકાય એવું છે.
શા
- કલિકાળસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિના “ત્રિષષ્ટીશલાકા પુરૂષ ચરિત્ર” ના પ્રથમ પર્વનું “શ્રી ઋષભનાથ ચરિત્ર” શીર્ષક નીચે તેઓશ્રીએ કરેલું સુવિસ્તૃત પ્રાકૃત રૂપાંતર આ વિધાનનું જવલંત ઉદાહરણ છે. “પ્રાકૃત વિજ્ઞાનકથા” ને બીજો ભાગ પ્રાકૃતના વિદ્યાર્થીઓ માટેની ઉત્તમ પાઠમાળા ના પ્રથમ ભાગનું સુગ્ય સાતત્ય છે.
આચાર્યશ્રી તથા તેઓના શિષ્ય મંડળ તરફથી આ પ્રકારનાં ઉપાગી પ્રકાશને તથા રહે એવી આકાંક્ષા આ પ્રસંગે હું વ્યક્ત કરું છું. પ્રાકૃત ભાષાના ખેડાણને આધુનિક સમયમાં ચાલુ રાખવાને આ પણ એક ઉત્તમ ઉપાય છે. | વડોદરા. તા. ૧૬-૩-૭૧
ભોગીલાવ જ-સાંડેસરા.
Jan Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org