________________
आमुख
पाइअवि-नाणकहा
રહ્યા છે
એ પ્રશ્નનું સુન્દર સમાધાન અત્રે છે. યોગ્ય આત્માના અધિકારની વાત છે. યોગ્યના અધિકારનો ઉપયોગ અગ્ય | આત્મા કરવા જાય તો અનર્થ થાય. સ્વયંભૂદત્તને જીવ બચે, તેને દીક્ષા લીધી. આયુષ્ય અ૫ જાણી અણુશણ કર્યું, શ્રેણીએ ચડ્યાં. ત્યારે ભાઈ આવી મળે તે વિલાપ કરવા લાગે ને મન ચંચળ બન્યું–બાજી બગડી ગઈ. શ્રેણીથી મુનિ પડી ગયાં. ને સૌધર્મદેવ થયા. આ આખી વાત હૃદયમાં ઉતારવા જેવી છે.
૧૦૭ (૫૨) ચંડરુદ્રાચાર્યની આ કથા ક્ષમાનું ઉત્તમ ઉદાહરણ છે. યોગ્ય આત્માની મશ્કરી પણ સવળી થઈ જાય છે. મુનિધર્મ એક દિવસમાં પણ કેવળજ્ઞાન અપાવે છે. દેશવિધ યતિધર્મમાં “ક્ષમા” ને પ્રથમ સ્થાન મળ્યું છે. એ વગર આચાર્ય તપસ્વી હતા-છતાં પાછળ રહી ગયા અને એ ધર્મ અ ને કામ થઈ ગયું. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની ટીકામાં પણ આ વાત આવે છે.
૧૦૮ (૫૩):–ધન્યકુમાર ચરિત્ર ગદ્યમાં લક્ષ્મી સરસ્વતીને સંવાદ આવે છે. એ અધિકાર અત્રે છે. આ વાત ખૂબ રેચક છે. વિવેકહીણુ બન્ને અનર્થકર છે અને વિવેકના અંકુશવાળા એ બન્ને ઉદિતદિત ઉદય આપનાર છે. લક્ષ્મીની અનર્થકારિતા આ કથામાં મૂર્તિમંત થાય છે. લક્ષ્મીને સરસ્વતીને સવળે ઉપયોગ કરીને બન્ને ને સારા કરવા એ સમજુનું કાર્ય છે.
આ ૧૦૮ કથાઓ જુદા જુદા ગ્રન્થમાંથી ઉદ્ધત કરવામાં આવી છે. આ બીજા ભાગમાં આવેલી ૫૩ કથાઓનું ઉદ્ધરણ આ પ્રમાણે છે. પ૬મી કથા કથાવલિ'માંથી, ૫૭–૧૦૨-૧૦૪-એ-ત્રણ-કથાએ “આત્મપ્રબોધમાંથી, ૫૮મીકથા ‘કુવલય માળામાંથી ૫૯-૬૩-૯૨-૯૩ એમ ચાર કથાઓ ‘ઉપદેશપ્રાસાદમાંથી ૬૦-૬૧-૬૨-૭૦-૭૧-૭૨ ૭૮-૧૦૦ એ આઠ કથાઓ “ગુર્જર” થામાંથી-૬૪મી કથા “શ્રી પદ્મચરિત્રમાથી ૬૫મી કથા “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ટીકામાંથી. ૬૬-૬૭ એ બે કથા “જયંતી ચરિત્રમાંથી. ૬૮મી કથા “સમ્યકત્વ સપ્તતિ–વૃત્તિમાંથી. ૬૯-૭૩-૭૪
hદા
ful Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org