________________
પૌરાણિક ધર્મકથા પ્રત્યેની ભાવનાની સાક્ષી પૂરે છે.
" આજથી ૫૩ વ’ પુ’ ૧૯૯૨ માં શાસ્ત્રિ જેઠાલાલ ટામાં દ્વારા સંશાધન કરાવી મેમસ'. એ. એમ. એન્ડ કંપની દ્વારા બે ભાગમાં પ્રકાશિત કરવામાં આવેલ. પ્રથમ ભાગમાં ૧ થી ૮ સગ' તથા દ્વિતીય ભાગમાં ૯ થી ૧૦ કગ લીધેલ છે.
માની જીણુતા જોઈ લાખ રૂપિયાના ખર્ચ જણ દ્વારા થાય છે, તે સ્તુન્ય જ છે, પણું મધેની જાણતા આપને દેખાતી નથી. જિનશાસનને આધાર શ્રતજ્ઞાન છે. લાખે કરોડો કલેક પ્રમાણુ આપણું મૌલિક તું સાહિત્ય દિનપ્રતિદિન નષ્ટપ્રાય: થઈ ૨હયુ છે .. વિદેશમાં વચાઈ ગયું છે. ઉધઈ લાગી જતાં સડી જાય છે ને અંતે આવું કિંમતી સાહિત્ય કુવા અને દરિયામાં વિના સંકેચ પધરાવી દેવાય છે. આના માટે જવાબદાર કશું ? શું માપણી કરાજ નથી, આવા અમૂલ્ય વારસાને વિનાશના મૂળમાંથી બચાવી લેવાની ?
૫. પુ આયાય દેવ શ્રીમદ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના પલકાર ૫. પૂ. આચાર્ય દેવ શ્રીમદ વિજયનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ૫. | સમતાસાગર પંચાસજીશ્રી પદ્મવિજયજી ગણિવર્યાશ્રીના શિયરન પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિ મહારાજની સમયોચિત પ્રેરણ પામી અમારા દ્વારા થત ચિત શતભકિત થઈ રહી છે. કા:રદાદેવીની કૃપાદ્રષ્ટિ અને પૂજાના આશીર્વાદ સદા વરસતા રહે. તથા શ્રતભકિત વિશેષ થતી રહે એજ અભ્યર્થના.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ('', ચંદ્રકુમાર બી. જરીવાલા
(૨) લલિતભાઈ આર. કોઠારી (૩) નવિનચ' બી. શાહ
(૪) પુંડરીક એ શાહ
Jan Education Interation
For Personal & Private Use Only