SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education Intemati પ્ર કા શ કી ચ દ્રવ્યાનુયા, ગણિત્તાનુયોગ, ચરણકરણાનુયોગ ને કથાનુયાગ આ ચાર અગાધ પાયા ઉપર ઉભેલી છે જિનશાસનની અમેય ક્રમારત. જુદી જુદી ભૂમિકાએ રહેલા જીવા વધુને વધુ આગળ વધતા રહે તે માટે શાસ્ત્રનું વિભાજન નિયત કરાયું છે. તેમાય કેાઈ પણ જીવને સરળતાથી સમજાવી જિનશાસનમાં પ્રવેશ કરાવવા માટે તેના અનુરાગી બનાવવા માટે, પ્રથમ પગથીયુ' હાય, કેાઈ Milestone હૅય, તો તે ‰ કથાનુયા. તેથી જ ચાનુયોગાદના ગહન પદાર્થને સમજાવવા માટે ય શાસ્ત્રકારો કથાનુયોગના આશ્રય લેતા આવ્યા છે. પૂર્વ પુરુષોના જીવનના મહાન આદર્શના શ્રવણ વાંચનાદિથી આપણા જીવનમાં વૈરાગ્યાદિ ભાવે... તથા સાચુ ખમીર પ્રગટે છે... `મારની વાસ્તવિકતાનું ભાન થાય છે. સામાન્યતયા જવાની રૂચી પણ કથાઓ તરફ વધુ હળતી હાય છે. તેથી જ શાસકારોએ અનેક પુછ્ય પુરુષોના ચરિત્રોના નિર્માણ કર્યા છે. પ્રસ્તુત ‘પાંડવચરિત્ર ” નામક મહાકાય ગ્રંથ ૧૩ માં સૈકામાં આચાય શ્રી દેવપ્રભસૂરિએ રમ્યા. તેમના જ શિષ્ય નરચ દ્રસૂરિએ સંશાધન કરેલ. પૂ. દેવપ્રભસૂરિની અજોડ વિદ્વતા આ ગ્રંથ દ્વારા પ્રગટ થાય છે. પાંડવાના પૂર્વ જન્મથીમાંડી છેક નિર્વાણ સુધીના અધિકારને રોમાંચક શૈલીમાં અહી રજુ કરવામાં આવ્યો છે. ગ્રંથની મહાનતા સાથે મધુરતા પણ તેટલી જ છે સાથે સાથે તેમનાથ પ્રભુના જીવનચરિત્રને પ કુદરતયા સાંકળી લીધું છે. આજે વિશ્વભરમાં મહાભારત મહાકથાની ચાહુના વધતી જાય છે, તે જ લોકોની For Personal & Private Use Only www.jalelibrary.org
SR No.600184
Book TitlePandav Charitra Mahakavyam Part 02
Original Sutra AuthorDevprabhsuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year1990
Total Pages312
LanguageSanskrit
ClassificationManuscript
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy