________________
॥ ૨ ॥
RRRRERERERERERERERERE
રહ્યા. અંતે દ્રવ્યચારિત્રનો સ્વીકાર કર્યો. તેમના ઉપદેશથી વિદ્યાધરો પણ કેવલજ્ઞાન પામ્યા. અંતે અધાતીકર્મો ખપાવી શાશ્વતપદને પામ્યા.
આ ઉભય સંસ્કૃતગઘ ચરિત્રોનું ફાઈનલ પ્રુફ જોઈ આપવાની કૃપા કરનારા આશ્રિતગણાહિતચિંતક વાત્સલ્યવારિધિ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયનરચન્દ્રસૂરીશ્વરજીમ.સા.ની અસીમ કૃપાથી મારાદીક્ષાદાતા ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજયશ્રેયાંસપ્રભસૂરીશ્વરજીમ.સા.ની સૂરિમંત્ર પંચપ્રસ્થાન આરાધના પ્રસંગને પામીને સંપાદન કરવાનો અવસર મળ્યો. પ્રવચનપટુ મુનિરાજ શ્રી હિતવર્ધન વિજયજીમ. જે સંસ્કૃતમાં પ્રસ્તાવના લખી આપીને ગ્રંથના ગૌરવનો વધારો કર્યો છે તો મુનિશ્રી સમ્યગ્દર્શનવિ.મ.ની સતત વિનંતિથી આ કાર્ય શીઘ્ર બન્યું. સંપાદિત આ ગ્રંથમાં કોઈપણ ભૂલ રહી ગઈ હોય તો વાચકગણને ભલામણ, તે ધ્યાન દોરે. પ્રાન્તે આવા ગ્રંથના સંપાદન દ્વારા ભવવિરહ પદની ઈચ્છા ફળીભૂત બને તેવી પરમાત્માને પ્રાર્થના.
૧૩
૨૦૧૩
For Personal & Private Use Only
FRERERERERERERERERERERERY
॥ ૨ ॥
www.jainelibrary.org