________________
चंदरायचरिप
चातुर्मास संभारणा
શા
શાસનપ્રભાવનાનાં કાર્યો પૂ. આચાર્ય મહારાજાદિ શ્રમણ ભગવંતની જાણે રાહ ન જતાં હોય તેમ એક પુરુ થાય ન થાય ત્યાં બીજાં તૈયાર જ હોય તેમ ખંભાતમા ઝવેરી અમૃતલાલ અંબાલાલ આદિ શવાલ સંઘની તેમના સુપુત્ર અશ્વીનકુમારની દીક્ષા માટે આગ્રહ ભરી વિનંતિ થતા તેમજ પિતાના ઘર આંગણેજ ચારિત્ર ગ્રહણ કરાવવાને મહામૂલે પ્રસંગ ઉજવવાની ઉત્કટ ભાવનાને વશ થઈ પૂ. આચાર્ય મહારાજ આદિ શ્રમણ ભગવંતેએ વિનંતિને સ્વીકાર કર્યો અને ખંભાત તફ પુનઃપ્રયાણ કર્યું.
અને વિહાર કરતાં પૂજ્ય શ્રી ભવ્ય સ્વાગત સામૈયા પૂર્વક ખંભાત પધાર્યા,
શ્રી અશ્વીનકુમારે કેલેજમાં અભ્યાસ કરેલ તેમજ શેઠશ્રી કેશવલાલ બુલાખીદાસ સંચાલિત શ્રી ભટ્ટીબાઈ સ્યાદ્વાદ સંસકૃત પ્રાકૃત પાઠશાળામાં આધ્યાત્મિક—ધાર્મિક અભ્યાસ પણ ખૂબ મનનપૂર્વક કરેલ તેમની દીક્ષા નિમિત્તે શ્રી અમૃતલાલ અંબાલાલ ત૨ફથી ઓશવાળ માણેકચાક ઉપાશ્રયે મહારાવ કરવામાં આસ્થા વળી દીક્ષાથીને અનેક મંડળ, સંઘે અને ઉપરોક્ત પાઠશાળા તરફથી અભિનંદનના મેળાવડાઓ જવામાં આવ્યા અને મહાવદ ૩ દીક્ષા આપી પરમપૂજ્ય ન્યા. વા પંન્યાસજી શ્રીમચંદ્રોદયવિજયજી ગણિવરના શિષ્ય મુનિશ્રી હીંકારચંદ્રવિજયજી તરીકે જાહેર કરવામાં આવ્યા.
પેટલાદમાં પ્રતિષ્ઠા મહોત્સવ. અગાઉ જણાવી ગયા તેમ એક કાર્ય પુરુ થાય ન થાય ત્યાં બીજાં વિશિષ્ટતમ કાર્યો તૈયાર જ હોય. દીક્ષાનું કાર્ય પૂરું થતાની સાથેજ પેટલાદ શ્રી ચંદ્રપ્રભુ સ્વામિજીના દેરાસરની પ્રતિષ્ઠા નિમિત્તે આગ્રહ ભરી વિનંતિ થતાં પૂ. ગુરુભગવંતે ખંભાતથી વિહાર કરી પેટલાદ પધાર્યા અને ત્યાં મહા વદ૧૧ના ભવ્ય રીતે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયે.
l૨.
For Personal & Private Use Only
Jan Education inter
www.nbrary.org