SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ चंदाय चातुर्मास संभारणा चरिए il૨૮ - ત્રણે સ્થાનના ચાતુર્માસ પરિવર્તન અનુક્રમે શા. ઉજમશીભાઈ પુંજાભાઈ શા ધરમચંદ શીરચંદ તથા મેટા ચેલાવાડાના ભાઇઓ તરફથી સમહ બદલાવવામાં આવ્યું હતું. વિ. સં. ૨૦૨૩ કારતક વદમાં પૂ. સાધ્વીજી શ્રી પ્રવિણુશ્રીજીના શિષ્યા સાધ્વીજી શ્રી ચંદ્રલતાશ્રીજીનાં પાંચ આયંબિલ સુખશાતાપૂર્વક પૂર્ણાહુતિ પ્રસંગે પૂ. ગુરુભગવંતોની નિશ્રામાં શ્રી સ્થંભન પાર્શ્વનાથજીના દેરાસરે અઠ્ઠાઈ મહોત્સવ સહિત શ્રી સિદ્ધચક મહાપૂજન ભણાવવામાં આવ્યું હતું જ્યાં વડોદરા, ગોધરા, વેજલપુર, લુણવાડા, કપડવંજ વિ. સ્થળોએથી સાધમિક પધાર્યા હતા અને શ્રી સંઘે સારો ભક્તિને લાભ લીધું હતું. અને તે નિમિત્તે ચૈત્યપરિપાટી રાખવામાં આવી હતી. - ગુરુ ભગવતેને વિહાર આમ અનેક રીતે શાસનપ્રભાવનાનાં અને ધર્મારાધનાનાં વિવિધ કાર્યો કરાવી જનતાના હૈયામાં એટલી સુવાસ પ્રસરાવી હતી કે કારતક વદ ૬ અમદાવાદ તરફ વિહાર કરતા જનતાનાં હૈયાં અશ્રુભીની બની ગયાં હતાં અને પૂ. ગુરુભગવંતાએ પરમપૂજ્ય આચાર્ય મ. શ્રીવિજયોદયસૂરીશ્વરજી મ. ને વંદના કરવા તથા શ્રી નેમિદાસભાઈની દીક્ષા નિમિત્તે અમદાવાદ તરફ વિહાર લંબાવવાને થે. રાજનગરમાં પ્રવેશતેમ દીક્ષા. અમદાવાદમાં ભવ્ય સામૈયાપૂર્વક નગર પ્રવેશ કર્યા બાદ માગશર શુદિ ૩ પાંચ મહાન ધુરંધર આચાર્યો – પૂ. આ. ભ. શ્રી વિજયેદય સૂરીશ્વરજી મ. પૂ. આ. ભ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મ. પૂ. આ. ભ. શ્રીવિજય પદ્મસૂરિશ્વરજી મ. પૂ. આ. શ્રીવિકસ્તૂરસૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રીવિજ્યદક્ષસૂરીશ્વરજી મહારાજ આદિ શ્રમણ ભગવંતની નિશ્રામાં શ્રી ઘાટકોપર શ્રી સંઘના અગ્રગણ્ય અને જેમના સુપુત્રે પહેલાં દીક્ષા લીધી હતી જેમનું નામ મુનિશ્રી અજિતચંદ્ર વિજયજી છે તે શ્રી નેમિદાસભાઈએ વયેવૃદ્ધ–અનુભવવૃદ્ધ બની મોટી ઉંમરે પણ મોક્ષ માર્ગમાં વિર્ય ફેરવવાની તમન્ના સાથે અને આ વેશે નહીં મરવું એવા સંકલ્પ સાથે પિતાના ધર્મ પત્ની ગુલાબબેન સાથે ઉપરોક્ત સંક૯૫ની સિદ્ધિરૂપ સંયમ ધમને સ્વીકાર કર્યો. પૂ. ગણિ શ્રી સૂર્યોદયવિજયજી મ. ના પિષ-સુદ ૧૧ ના સમ થયેલ પંચાસપદ પ્રદાન સાથે નૂતન મુનિ શ્રી પ્રશાન્ત ચંદ્રવિજયજી મ. ની વડીઢીક્ષા થઈ હતી. - પૂ. આચાર્ય ભગવંતેનું પુનઃ ખંભાત તરફ પ્રયાણ અને શ્રી અશ્વીનકુમારની દીક્ષા. I૧૮ w elryong Jencalon
SR No.600181
Book TitleSiri Chandrai Chariyam
Original Sutra AuthorKastursuri, Chandrodayvijay
Author
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1971
Total Pages318
LanguageSanskrit
ClassificationManuscript
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy