________________
चंदायचरिए
चातुर्मास संभारणा
INશા
' એવો ભાસ પંચધાતુનીક તેમજ
જિનબિંબનું શિ૯૫ જોઈએ તે કલાની કઈ નવીન જ ભાત પાડતાં હતાં.
આ જિનબિંબો પ્રગટ થતાં આઠસો વર્ષ પહેલાને ખંભાતને ઇતિહાસ રજુ કરતાં હતાં. લગભગ ઘણું ખરાં બિંબો અને ઘણુંખરાં પરિકો ઉપર “શ્રી મલ્લિનાથ જિનચૈત્ય” એ ખાસ ઉલ્લેખ મળે જેથી ૮૦૦ વર્ષ પહેલાં આ સ્થાનમાં બાવન જિનાલયવાળે કોઈ મહાપ્રાસાદ નિર્માણ થયેલ હશે અને શ્રાવકોમાં પણ પિતાનાં ઘર દુકાન વિગેરે સંપત્તિને ઉપગ આવાં કઈ મહાન ઈતિહાસને આપે તેવા મહાપ્રાસાદોમાં થતો હોય એવી ઝાંખી થતી હતી.
જિનબિંબની સાથે નંદીશ્વરદ્વીપને આરસને પટ્ટ તેમજ પંદર મણ વજનનું અને બધી જગ્યાએ ફેડીંગ પંચધાતુનું સમવસરણ તેમજ બીજાં પણ પંચધાતુનાં પરિકરવાલા અતિસુંદર પ્રતિમાજી પ્રગટ થયાં કે જેનું શિલ્પ ઘણું પ્રાચીન કાળનું હોય એવો ભાસ થયા વિના ન રહે.
આ બિંબની સ્થાપના માટે શ્રી ચિંતામણિજીના મંદિરને કેઈ નવીન ઘાટ એટલે જાણે શત્રુંજયની એક ટૂંક જેઈલ્ય એવું આબેહુબ મંદિર બનાવવામાં આવ્યું. અને ઉપરોક્ત રીતે મહામહોત્સવ વિ. સં. ૨૦૨૨ મહાવદ ૭ ના ઉજવવામાં આવ્યા.
જિનબિંબને પ્રગટ કરવામાં અને મન્દિરની પુનરરચના કરવામાં માણેકકના પ્રત્યેક ભાઈઓએ અને તેમાંય યુવકોએ સારી જહેમત ઉઠાવી હતી અને શહેરના ભાઈઓને પણ ઘણે સહકાર મળ્યો હતો.
મંદિરમાં પ્રતિષ્ઠા કરવા માટેના આદેશ આપવાના પ્રસંગે આદેશ લેનાર ભાઈબહેનોની પડાપડી થઈ અને તે આદેશમાં દેવદ્રવ્યાદિમાં સવાથી દેઢ લાખ રૂપિયાની આવક થઈ
આમ આ મહોત્સવ ખંભાતના ઇતિહાસમાં એક નવું પાનું ચૂકતે હતું જેમાં પૂજ્ય આચાર્યાદિ શ્રમણ ભગવંતોનો મોટો ફાળો હતે.
VI
Jein Education inte
For Personal & Private Use Only
www.
library.org