SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ चंदाय चातुर्मास संभारणा વૃક્ષનું મૂળ- ઉપવાસ એમ ૨૦ દિવસ અય દિલ એક ઉપવાસ તપસ્વી પૂજ્ય પંન્યાસ શ્રી કુમુદચંદ્ર વિજયજી ગણિ. મ. ની સે ઓછળીની પૂર્ણાહુતિ અને પારાગું'. વર્ધમાનતપનું મહામહામ્ય છે તેની સે ઓળી પુરી કરનાર બહુજ જુજ આત્માએ નીકળે છે, કારણ કે આ મહા તપને પૂર્ણતાના શિખરે પહોંચાડવી તે મહાદુષ્કર કામ છે કેમ કે તેમાં એ જાતનો ક્રમ હોય છે કે એક આયંબીલ એક ઉપવાસ, બે આયંબિલ એક ઉપવાસ ત્રણ આયંબિલ એક ઉપવાસ એમ ચાર-પાંચ આયંબિલ એક ઉપવાસ એમ ૨૦ દિવસ તે સાથે જ તપશ્ચર્યા કરવાની હોય છે. જેને આ મહાતપશ્ચર્યારૂપ વૃક્ષનું મૂળ થડ બાંધ્યું ગણાય છે અને ત્યારબાદ પણ છ આયંબિલ એક ઉપવાસ સાત આયંબિલ એક ઉપવાસ એમ ૧૦૦ આયંબિલ એક ઉપવાસ સુધી પહોંચવાનું હોય છે. આ મહા તપશ્ચર્યાને શક્તિ પ્રમાણે છઠ્ઠી ઓળી કર્યા પછી શક્તિ અનુસાર વચમાં ગાળે પાડી સાતમી ગાળો પાડી આઠમી એમ પણ કરી શકાય છે પણ ખાંચો પાડયા સિવાય સતત કરવામાં આવે તે પણ સાડા ચૌદ વર્ષ લાગે છે. પૂજ્ય પં. શ્રીકુમુદચંદ્રવિજયજી મહારાજ સાહેબ આ મહાન તપની સાધનાના શિખરે પહોંચ્યા અને સે એળીનું પારણું કરાવવાને ઉજ્વલ યશ ખંભાતના સંઘને મળ્યો તે નિમિત્તે લાડવાડાના ઉપાશ્રયમાં નવ છોડનું ઉધાન શાતિરનાત્ર અઠાઈ મહોત્સવ કરવાપૂર્વક ખૂબ ધામધૂમથી પારણું કરાવવામાં આવ્યું હતું. તપસ્વીની તપશ્ચર્યાને પ્રભાવ અને દિપ્તી ૫ણુ કેઈ જુદીજ પ્રકારની ભાત પાડતાં હતાં. મહાન તપસ્વી પૂજ્ય પં. કુમુદચંદ્ર વિજયજીએ પિતાના જીવનમાં સાત સાત સિદ્ધિતપ માસખમણ વિ. મહાન તપશ્ચર્યાઓ સમતાપૂર્વક કરી છે. પૂ. શાસન સમ્રાફ્ટ શ્રીના સમુદાયમાં પૂજય પં, કુમુદચંદ્રવિજયજી મ. સાહેબ મહાન તપસ્વીની ગણનામાં છે. તેઓશ્રીના ઉપરોક્ત પારણુનિમિરો નવસારી, સુરત, અમદાવાદ, મુંબઈ વલસાડ, બીલીમોરા વિ. ઘણુ સાથે આવ્યા હતા. અને શ્રી સ્તંભતીર્થ તપગચ્છ સથે મહેમાનોની ઘણીજ સુંદર il Jan Education interna For Personal Private Use Only www. library.org
SR No.600181
Book TitleSiri Chandrai Chariyam
Original Sutra AuthorKastursuri, Chandrodayvijay
Author
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1971
Total Pages318
LanguageSanskrit
ClassificationManuscript
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy