SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ चंदरायचरिए चातुर्मास संभासणा liટા. શાશ્વતી ઓળીની આરાધના. આસો માસમાં શાશ્વતી ઓળીના વ્યાખ્યાનો બધાય સંઘોનાં એક જગ્યાએ શ્રી માણેકચક–ઓશવાળ ના ઉપાશ્રયે રાખવામાં આવેલ જેમાં પ્રખર વ્યાખ્યાતા પ. શ્રી ચંદ્રોદય વિજ્યજી ગણિવરે લેકને પિતાની સુધામયી વાણીથી મુગ્ધ કર્યા હતા. ચાતુર્માસ પરિવર્તન. ચાતુર્માસ પુરૂં થવા આવતાં અનેક ભાવુકની ચાતુર્માસ પરિવર્તન માટે આગ્રહભરી વિનંતિઓ થવા લાગી અને છેવટે શ્રી કાન્તિલાલ મોતીલાલ મારફતીયા શ્રી મોતીલાલ મગનલાલ ઝવેરી અને શ્રી નટવરલાલ મેહનલાલ ખારેકવાળાએ ચાતુર્માસ પરિવર્તન નિમિત્તે ત્રણેય પૂ. આચાર્ય ભગવંત પંન્યાસજી આદિશ્રીચતુવિધ સંઘને પિતાના આંગણે પધરામણી કરાવી વ્યાખ્યાન પૂજા પ્રભાવના આદિથી લાભ લીધો હતેા. દ્વહન અને સાધાર્મિક ભકિત. ચાતુર્માસ દરમ્યાન પૂ. આચાર્ય ભગવંતેની નિશ્રામાં પૂ. સાધુ સાધ્વીજી મહારાજ સાહેબને વિધવિધ યોગદ્વિહન કરાવવામાં આવ્યા હતા અને પૂ. ગુરુ ભગવંતના દર્શન વંદનાથે આવનાર સાધમિકેની ભક્તિ શેઠ સેમચંદ પોપટચંદના કુટુંબ તરફથી કરવામાં આવી હતી. ૫૦૦ આયંબીલનું પારણું માગશર માસમાં પૂ. સાધ્વીશ્રી શ્રીમતી શ્રીજી મ. ના શિષ્યા સા. શ્રી સુલતાશ્રી મહારાજને ૫૦૦ આયંબીલ જેવી મહાન તપશ્ચર્યાની નિર્વિઘ પૂર્ણાહુતિ થતાં તેઓશ્રીને પંચાનિકા મહત્સવ અને સિદ્ધચક મહાપૂજનના મહોત્સવ પૂર્વક પારણું કરાવવામાં આવ્યું હતું. II Jan Education International For Personal & Private Use Only www.janelibrary.org
SR No.600181
Book TitleSiri Chandrai Chariyam
Original Sutra AuthorKastursuri, Chandrodayvijay
Author
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1971
Total Pages318
LanguageSanskrit
ClassificationManuscript
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy