________________
શ્રી ધન્યકુમાર ચત્ર ભાગ-૧
શી કહું કથની મારી હે વીર શી કહું કથનીમારી જન્મ પેલા મેં આપની પાસે કીધા કલકરારી અનંત જન્મના કર્મ મિટાવવા મનુષ્ય જન્મ દિલધારી હાવીર-૧ સંસારે ધાયે લહેરથકી હું વિસર્યો આજ્ઞા તુમારી બાલપણામાં રહો અજ્ઞાની મનુષ્ય ભવ હું હારી હોવી૨-૨
બનવયમાં વિલય વિકારી રાચી રો દિલભારી ધર્મને પામ્ય ધર્મન સાથે ધર્મને મે વિસારી હોવીર-૩ જોત જોતામાં ઘડપણ આવ્યું શક્તિ ગઈ સહુ હમારી ધન દોલતની આશાએ વળગ્યે જાય મનુષ્ય ભવહારી હોવીર-૪ ભરત ભૂમિમાં પંચમકાળે નહી કઈ કેવળ ધારી સંદે, સઘળા કેણ નિવારે આ શરણે તમારી હેવીર–પ ઉદયરત કરજોડી કહે છે પ્રભુ તુમ ઉપકારી ભકિત વત્સલ બહ સહાય કરીને લેજે મુજને ઉગારી હોવીર
Jain Education Internet
For Personal & Private Use Only
ww.jainelibrary.org