________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમે
પલવ
Jain Education International
કુળવ'તી સ્ત્રીઓને કાણુ પાળશે? '' આ પ્રમાણે અપૂર્ણ
ગદ્ગદ્ વચનેા સાંભળીને ધન્યકુમાર એલ્યા
કે આ જગતમાં કાણુ કાની પાલના કરે છે? સર્વે સ્વકૃત પુન્યજ પરિપાલના કરે છે. બીજાએ કરેલી પ્રતિપાલના તે ઔપચારિક છે, સર્વે સંસારી જીવા સ્વા`થી જ સ્નેહ રાખે છે, પરંતુ પરમાની અપેક્ષાવાળાતા એક સાધુ જ હોય છે, તે વિના ખીજા કોઇ હાતા નથી. તમે તમારા સ્વાર્થની પૂર્તિ માટે પુત્રને વ્રત ગ્રહણ કરવામાં અતરાય કરવાની ઈચ્છા કરે છે. પરંતુ મારો પુત્ર અવિરતિના બળથી વિષયે સેવીને ચારે ગતિમાં પરિભ્રમણ કરશે. નરકાદિકમાં અતિ દારૂણ કર્મીના વિપાકો ભાગીને દુઃખ પામશે, તેવી ચિંતા તો કરતા જ નથી.! માતાપુત્રના સંબંધ તે એક ભવ આર્શીને છે, અને તેના વિપાકતા અનેકભવમાં અસંખ્યકાળ સુધી પીડા કરે છે. આ સંસારમાં આટલા કાળ સુધીમાં પરસ્પર ઉલટપાલઢ ભાવવાળા ઘણા સંબંધેા થયા, ઘણા વિષયેા ભોગવ્યા, તેને દેખીને તેને તથા તમને ઘણુંા હર્ષી ઉત્પન્ન થયા, પરંતુ તેના વિપાક ભાગવવાને સમયે તમે તેના ઉદ્ધાર કરવાને જરા પણ શક્તિવંત થવાના નથી, તેમજ તમને ઉદ્ધરવાને તે સમથ થવાના નથી આ જગતમાં અતિવલ્લભ પુત્રને પણ તમે સ્વહસ્તે જ અન તિવાર મારેલ હાય છે તેણે તમને પણ મારેલ હોય છે, તેથી આ ભવના સ્નેહ વડે વિયેાગના ખેદ શા માટે કરવા ? આવા દુઃખ દાયી સ્નેહસંબંધ તો અન’તીવાર થયેા છે. પરતુ આવા જિનેશ્વરના ચરણકમળની સનાથતા નીચે ચારિત્ર ગ્રહણ કરવા માટે તમારે આદેશ માગવાના પ્રસંગ કોઈ વખત પ્રાપ્ત થયા નથી. તે તમારા ભાગ્ય સંચે ગે હમણાંજ પ્રાપ્ત થયા છે. માટે તે સંયોગને સફળ કેમ કરતાં નથી ? આ પ્રમાણે શા માટે નથી કે “ મારા શરીરથી જન્મેલા પુત્ર અરિહંતની પદામાં સુર, અસુર અને રાજાના સમૂહથી
વિચારતા
For Personal & Private Use Only
网店 奧園區內盤XXXXX來忠、大风
* ૩૧ર
www.airnellbriary.org/