SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨ • પલ્લવ નવમે SSSSSSSSSSSSSSSSSS32 3922 પ્રાપ્ત થયેલ ભેગીને ભેગવતા પરાધીન વસ્તુને સ્વાધીન માને છે તેઓ પણ અસ્થિરને સ્થિરની જેમ, પરાધીને સ્વાધીનની જેમ, ભવિષ્યકાળમાં દુઃખ આપનારને સુખ આપનારની જેમ અને ઔપચારિકને સાચા પ્રમાણે માને છે, અને તેમાં લાલસાને બાંધી લઇને જતા કાળને મુદલ જાણતા નથી પછી કદાચિત કઈ પુન્યાનુબંધી પુન્યના ઉદયથી સદ્દગુરૂને સંયોગ થઈ જાય છે. તે તે વખતે દુઃખના એકાંત કારણ ભૂત કથાને સુખ આપનાર ગણતા ત્યાજ્ય પદાર્થોને ઉપાદેય તરીકે ગણતા. પૂર્વે સંચય કરેલ પુન્ય ધનને લુંટી જનાર વિષય પ્રમાદને અતિવલ્લભ-પરમ હિતેચ્છુ એમ વિચારતા વિપરીત શ્રદ્ધાવાળા સંસારી અને નિષ્કારણ પરોપકારી જગદેક બંધુ એવા સદ્દગુરૂનું હૃદય કૃપા થઈ જાય છે. પછી “અહો”આ રાંકડાઓ પ્રમાદ સેવવામાંજ તત્પર થયેલા ચતુતિરૂપ સંસારમાં ન ભટક.’ તેવા પરમભાવથી દયા ચિત્તથી તેઓ ઉપદેશ આપે છે. કે-“ અરે ભવ્યજી ! આ પાંચે પ્રમાદો ! સુખને જ હેતુભૂત છે.” તેમ તમે જાણે છે પણ તેની જેવા તમારા કોઈ શત્રુ નથી. એ બધા જગતના એકલા વૈરી એવા મેહ રાજાના સુભટો છે, પૂર્વકાળમાં તમે જે ચારગતિમાં દુખ પ્રાપ્ત કર્યું. છે તે બધુ મેહરાજાની આજ્ઞાથી આ સર્વ પ્રમાદેએ ફેરવેલા તેના પ્રભાવથી જ થયું હતું આગળ ઉપર પણ જે તમારે તેવાજ ચતુગંતિરૂપ દુઃખ ભેગવવાની ઈચ્છા હોય, તે તે જેમ રૂચે તેમ-જેમ ચિત્તમાં આવે તેમ કરે. પણ જે સુખ મેળવવાની ઈચ્છા હોય તે આ ચારિત્રરૂપ ચિંતામણિને ગ્રહણ કરો કે જેના પ્રભાવથી અનાદિના શત્રુ મહરાજાને પરિવાર સહિત જહકીથી જીતીને જન્મ, જરા, મરણ, રોગ શેકાદિ સમગ્ર દુઃખેથી રહિત પરમાન પદને સાદિ અનંત સ્થિતિએ પામે, એટલે કે પુનરાગમન ડિત, અકૃત્રિમ, નિરૂપાધિક. અપ્રયાસી એવું શાસ્વત અનંત 38823228288888888888888308888888888888 Jan Education Interatis For Personal & Private Use Only Www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy