SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર શત્ર ભાગ ૨ નવમેા પલ્લવ TM Jain Education International તે સાંભળીને શાલભદ્રે કહયુ કે માતા ! દ્વીન્દ્રિયાદિ જીવે અતિ કોમળ દાય છે તો પણ ઉદ્યમથી ધારેલ કાષ્ટને પેાલુ કરે છે, ને તેના રસ ખાય છે, તેથી કાની સાધન-સાધનામાં કઠીનતા અને કોમળતા એકાંત રીતે નિશ્ચિતપણુ દેખાડતી નથી. પરંતુ તીવ્ર શ્રદ્ધાપૂર્વક કરેલા ઉદ્યમ વડે જ સČકાર્યાંની સિદ્ધિ થાય છે. વળી મહાન રાજાએકે જે પરમ સુખના આસ્વાદમાં નિમગ્ન હોય, સુખના સ્વાદમાંજ તત્પર હાય, છત્રછાયાથી જ શરીરને ઢાંકી રાખતા હાય. અતિામળ સિંહાસન ઉપર બેસત્તા હાય. પાસે બેઠેલા ગાંધર્વાદિકના સમૂહે વગાડેલા સુસ્વરો દ્વારા ઉત્પન્ન થયેલ મધુર રાગની મૂર્છામાં મૂતિ હૃદયવાળા હાય, ભૂમિ ઉપર પણ પગ મૂકતા ન હોય, ગૃહમાં ફરતાં પણ સેવકે ખમા ખમા' એ શબ્દો જેની આસપાસ ખેલતા હોય રાજ્ય સુખ અનુભવતા હાય. ઋતુ ઋતુના ભિન્ન ભિન્ન સુખા ભોગવતાં જતા કાળ પણ જેએ જાણતાં ન હોય તે પણ શત્રુના ભય ઉત્પન્ન થતાં જ સ સુખ છેાડી દઇને બહુ ભારે લેાઢાનુ બખ્તર ધારણ કરીને, માથા ઉપર વના કાંટાએથી વ્યાપ્ત ટાઢાના મુગટ ધારણ કરી અતિ વેગવાળા અશ્વ ઉપર બેસી ખડગ, ખેટક, તામર, ધનુષ્ય, બાણાદિ વિગેરે છત્રીસે આયુધો ધારણ કરી લશ્કરમાં શૌય ઉત્સાહુ પ્રગટાવવા માટે આગળ થાય છે, વળી ગ્રીષ્મના સૂના અતિ પ્રચ'ડ તાપ તપતા હોય છાયા તથા જળરહિત રણભૂમિ હોય તેમાં મરણુના ભય તજી દઈ ને ઘેાડાને ચકકર ખવરાવી, ઉતાવળા દોડાવવે વિગેરે જુદી જુદી રીતે ખેલાવીને વાની જેવું કિઠન હૃદય કરી ધનુષ્ય અને ખાણાદિની કળા વડે શત્રુઓને હણીને શત્રુએકરેલા ઘાને ભૂલાવી તેને જીતીને જય પ્રાપ્ત કરે છે આ પ્રકારે મારી જેવા સ`સારી જીવા પણ મૂખ પણાથી સ’સારમાં ભાગ જ ખરા સારરૂપ છે. તેમ માનતા, પૂષ્કૃત પુન્ય વડે For Personal & Private Use Only ક ૩૦૦ www.airnelltbrary.org/
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy