________________
શ્રી ધન્યૂકુમારે
ચરિત્ર ભાગ ૧
બીજે પલવે
KBK&&&&麼欧欧&&&
ઈચછનારા તેના પુત્રએ વારંવાર યુતિપૂર્વક સમજાવ્યા છતાં તે કુંભાર પિતાની ખોડ છોડતા નહિ. જેઓ નકામી હઠ લેનારા હોય છે, તેઓ ભલે તે હઠ પિતાને ઘાતક થાય છતાં છેડતા નથી. એકવાર આ વ્યાધિ અસાધ્ય જોઈને તેના પુત્રએ તેને કહ્યું કે-હે પિતાજી ! તમારે હવે તો માણસરહિત જંગલમાં રહેવું તે વાત અમને ઠીક લાગે છે. કારણ કે ત્યાં જરા પણ ઈર્ષ્યા જાગૃત થવાને સંભવ નથી. માટે તમારી જે ઈચછા હોય તે નિજન વનમાં એક ઝુંપડી બનાવીને તમને ત્યાં રાખીએ પુત્રનું કહેવું પંકપ્રિયે હર્ષ સહિત વધાવી લીધું. પિતાના હિત માટે કહેવાએ પિતાને ગમતુ વેચન કેણ સ્વીકારતું નથી ! પછી પુત્રોએ નિર્જન વનમાં એક સરોવરને કિનારે પશુઓના હુમલા ન થાય તે સ્થાને એક ઝુંપડું બ ધી આપી તેમને ત્યાં રાખ્યા. હવે પંકપ્રિય વનમાં રહીને કોઈપણ જાતના ઉપદ્રવ સિવાય સુખ-સમાધિમાં દિવસે પસાર કરવા લાગ્યા. ત્યાં તેની ઈર્ષાની વાળાને ચેતવાને સંભવ ન હોવાથી તે આનંદથી રહી શકતે. એકદા તે શહેરના રાજા શિકારનો શોખીન હોવાથી નગરમાંથી મેટા રસાલા સાથે ગીચ વનમાં મૃગયા ખેલવા માટે નીકળી પડયો, વનમાં એક હરણન જોડલું દેખી તેને મારવા તેણે ઘોડે દંડળે. દોડતા ઘડાને જોઈને તે જેડું ચેતી ગયું તે જે દેડવા માંડ્યું, રાજાએ તેની પાછળ દોડતા ઘણા રસ્તો કાપી નાખ્યા. એવું જેડલું તો કઈ પહાડની ખીણમાં અય થઈ ગય'. નિષ્ફળ થયેલે રાજા જંગલમાં રખડતા રખડતા સૂર્યના તાપથી તરસ્યા થતા, શ્રમથી ભગે શસે, હોવાથી ભૂખ-તરસથી પીડાતે અચાનક સરેવરના કિનારે પેલા ઝુંપડા પાસે આવી પહોંચે. પંક પ્રત્યે પોતાના રાજાને ઓળખી પિતાની ઝુપડીમાંથી બહાર નીકળી કુલથી સુવાસિત, સ્વાદિષ્ટ, ચોખુ ઠંડું પાણી લાવીને રાજાને પાયું. રાજા ઠંડુ પાણી પીને સ્વસ્થ થયા. પછી પંકપ્રિયે જાણે તૈયાર હોય તેમ ઝડપથી રસોઈ બનાવી નાખી અને રાજાને જમાડ. રાજા તરતની બનાવેલ રાઈ જમી તા થઈ ગયા, પંકપ્રિય ઉપર રે,
For Personal & Private Use Only
&&&
Jain Education Internak
www.ainelibrary.org