________________
માનની વૃદ્ધિ કરવા લાગ્યો.
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલવા નવમે
欧欧欧欧欧&&&&&&&
એક દિવસ તેને રાજા એ પૂછયું કે-“તારી પાસે કેટલું ધન છે? ધર્મદતે કહ્યું કે- સ્વામિન ! આપની કૃપાથી સેળ કરોડ ધન છે. પરંતુ એક મોટુ કૌતુક છે, તે સાંભળો–પૂર્વે વનના અંતરમાં આપના આદેશથી સુવર્ણ પુરૂષ મરેથી ઘણું સેનું ઇચ્છા પૂર્વક મેં ગ્રહણ કર્યું પછી આપણાથી જુદી પડીને તે સુવર્ણથી વ્યવસાય કરતાં મેં સળકડ ધન ઉપજયું. પછી હું અહિં આવ્યું. અહીં પણ જળ માગે અને સ્થળમાર્ગે વ્યવહાર કર્યા, પરંતુ ચોમાસાને અંતે લાભ શોધવા માટે નામુ મેળવતા તેટલાને તેટલા જ સેળ કરોડ જ દેખાય છે, કાંઈ પણ અધિક થતું નથી. વધારે- એ છે ખર્ચ કરૂં તે પણ તેટલા જ રહે છે. તેની વૃદ્ધિ માટે બહુ પ્રકારે નિપુણતાથી વ્યાપાર કર્યો, સર્વ વ્યાપારીઓ ઘણે વ્યાપાર દેખીને પિત પિતાના અંતઃ કરણમાં ધારતા હતા કે આ વર્ષે તે ધર્મદત્તને અવશ્ય ચાર પાંચ કરોડ ધનની વૃદ્ધિ થશે, પરંતુ મેં લેખું કરીને નામું મેળવ્યું છે તેટલું જ ધન રહ્યું કાંઈ પણ વધારો થયે નહી. વળી ફરીથી અતિ સંકુચિત રીતે ખર્ચ કરીને વ્યાપાર કર્યો ત્યારે પણ તેટલું જ ધન રહ્યું વળી ઘણો ખર્ચ કર્યો ત્યારે પણ તેટલી જ મુડી રહી તેથી હવે ઉત્સાહમાં ભંગ થયેલ હું યથાયોગ્ય સામાન્ય વ્યાપાર જ કરું છું, વધારે કરતા નથી. આ પ્રમાણે દેખીને મારા ચિત્તમાં મોટું કૌતુક થયું છે પરંતુ અતિશય જ્ઞાની વગર તેને ખુલાશ કરવા કેણુ સમર્થ છે આ પ્રમાણે રાજાની આગળ દંભ વગર વાત કરે છે, તેવામાં પ્રતિહાર ની સાથે વનપાળકે આવીને પ્રણામ પૂર્વક વિજ્ઞપ્ત કરીકે સ્વામિન
&
&&&EE
EXSXX
ક ૧૬૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org