________________
શ્રી.
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
૫૯લવ નવમો
શયામાંથી ઉડી પ્રભાતના કૃત્ય કરીને રાજ્યસભામાં આવી, નગરમાં રહેનારા લોકોને પૂછયું કેશ્રીપતિ શેઠને પુત્ર ધર્મદત્ત અહીં છે કે દેશાંતરે ગયેલ છે ?” તેઓએ કહ્યું કે, “સ્વામિન? તેણે દેશાંતર જઈને ઘણું ધન ઉપાજી ઘેર આવીને તેના પિતાનું નામ ઉજવલિત કર્યું છે. હાલ તે નગરમાં તેની જે બીજે કઈ શેઠ નથી, આખા નગરમાં તેજ મુખ્ય છે.” તે સાંભળીને હર્ષિત થઈ મુખ્ય મંત્રીને મોકલી ને બહમાન પૂર્વક તેને બેલા. ધર્મદત્ત પણ અદૂભૂત ભેટયું લઈને મંત્રીની સાથે રથમાં બેસી રાજસભામાં આવ્યું અને રાજાને નમસ્કાર કરીને ભેંટણું આગળ ધર્યું રાજાએ પણ તેને બહુમાન આપીને પિતાની પાસેના પ્રદેશમાં બેસાડે, અને કુશળ ક્ષેમના સમાચાર પૂછ્યા. પછી રાજાએ કહ્યું કે “તે મને
જે સુર્વણુ પુરૂષ આપે તેવા વડે સમસ્ત પૃથ્વીના લેકેને અનુણી કર્યા છે, અને તેથી મારે યશ સર્વત્ર ફેલાયેલ છે, તે સર્વ તારો જ ઉપકાર છે. ધર્મદર કહ્યું કે “સ્વામિન ! શા માટે મને ચઢાવે છે? ગર્વિત કરે છે? સુવર્ણ પુરૂષ તે તમે જ પ્રગટ કરેલ છે. જે મારા ભાગ્યમાં તે હેત તે શા માટે એક ક્ષણમાં મારા હાથમાંથી તે ચાલ્યું જાત ? વળી આપે તે મારું વિયોગ દુઃખ દૂર કર્યું, અને સુવર્ણ આપીને દારિદ્રને નાશ કર્યો. મનુષ્યની પંકિતમાં તમે મને મૂકે છે.” આ પ્રમાણે બંને જણાએ સજજન સ્વભાવથી પરસ્પરના ગુણ ગ્રડણ કર્યો. પછી રાજાએ ધર્મદત્તને નગરશેઠની પદવી આપી અને પટબંધ પૂર્વક ઘણા વસ્ત્રાભરણાદિ આપીને રાજના સામંત અને સર્વશ્રેષ્ઠીઓ સાથે મેટી વિભૂતીપૂર્વક ગીત, નૃત્ય, બંદીજન . ની બિરૂદાવલી વગેરે મોટા ઉત્સવ સહિત તેને ઘેર મોકલ્યા. ધર્મદરો પણ યથાયોગ્ય રીતે તાંબુળ વસ્ત્ર. દિક આપીને તે સર્વને વિસર્જન કર્યા, પછી હંમેશા તે રાજ્યસભામાં જવા લાગે અને રાજા પણ તેના
ક ૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org