________________
383
શ્રી.
ધન્યકુમાર
ચરિત્ર | ભાગ ૨
જ્યાં સુધી એક દેથી બીજા દેશમાં તેમજ જુદી જુદી ભૂમિમાં માણસ મતે નથી, ત્યાં સુધિ વિદ્યા, ધન તથા કાળ તે મેળવી શકતું નથી (૧)
નવમો પલ્લવ
83 88888888PDEA PRODUSP8888888888
તેથી સમુદ્ર તરીને હું બીજા દેશમાં જઈશ દ્રવ્ય, દેત્ર, કાળ, લાથી બંધાયેલ હોય તે તે તેનું તે જ રહે છે, પણ અન્ય દ્રવ્યાદિને સંગ તા ભાગ્ય ફળે છે. નહિતર ફળતુ નથી, તેથી તે ક્ષેત્રમાં જે પ્રાપ્ત થવાનું હોય તે હિ કેવી રીતે મળે? એ પ્રમાણે પત્નીને ઉત્તર આપી ને અને સ્વજનાદિકને ઘર સાચવવાનું કહીને તે તે દેશને લાયક કરિયાણા લઈ એક વહાણ તયાર કરાવીને તેના ઉપર તે બેઠે પ્રથમ કર્કોટક દ્વીપ તરફ વહાણ ચલાવ્યું સુખે સુખે તેઓ જતા હતા તેવામાં એક દિવસે પ્રતિકૂળ પવનના વેગથી વહાણ ભંગી ગયું, પરંતુ ધર્મદાના હાથમાં એક પાટિયું આવી ગયું, તેના આધારથી સમુદ્રને ઓળંગીને પત્નીની શિખામણ સંભારતે કેટલેક દિવસે તે કિનારે આવે, પછી બહાર નીકળીને ભયંકર સમુદ્રને જેતે તર થએ તે બેલ્યો કે
RSBYGSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSBEAR
वेलोल्लालितकल्लोल !, धिक् ते सागर ! गर्जितम् । થઇ તીરે તૃપાન્ત, વન્ય ગૃતિ ઝુપિમ /શા.
ભરતીની છોળેથી કલેલ (મા)ને ઉછાળતા હૈ સાગર ! તને ધિકકાર છે, કે જેને કિનારે ઉભા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org