________________
શ્રી
વિકુમાર
ચરિત્ર ભાગ-૨
૫લવા નવમો
8888888889898989338888888888888888888888
કામ પડે નાકની, દુખ આબે બાંધની, આપત્તિમાં મિત્રની અને વૈભવને ક્ષય થાય ત્યારે પત્નીની ખબર પડે છે ...(૧)
અહો! આનો ને સંબંધ કે ઉચ્ચ છે? પછી તે ધનથી ધર્મ દત્ત વેપાર કરવા લાગ્યા. પણ કેટિવજને પુત્ર હોવાથી થોડા ધનથી વેપાર કરવાથી લોકોને આવા વચને તેને સાંભળવા પડતા હતા કે “અરે આ ધમધત્ત આટલે થોડો વેપાર કેમ કરે છે ? પણ ધનને નાશ થાય ત્યારે શું કરે ? પહેલા આના બાપના વખતમાં તે એક સાથે કરેડોની કિંમતના કરિયાણાની લેવડદેવડ ચાલતી હતી,હમણાતે અવસરને અનુકુળ વેપાર કરે છે. આ પ્રમાણે લેકેની વાત સાંભળીને તે મનમાં શરમાતે અને બેલતો કે, હું પિતા કરતા અતિશય પુન્યહીન દેખાઉ છું તેમારા દેષથીજ થયે છું.' એક દિવસ ઉદાસ થઈ ઘેર જઈને તેણે સ્વપત્નીને કહ્યું કે, પ્રિયે ! હું વેપાર કરવા માટે સમુદ્ર રસ્તે જવા ઈચ્છું છું કહ્યું છે કે, શેરડીનું ખેતર, સમુદ્ર, જાતિવંત પાષાણુ, તથા રાજાની કૃપા તે દ્રરિદ્રતાને જલ્દીથી નાશ કરે છે. તેણીએ કહ્યું કે, વહાલા ! સમુદ્રગમને અતિ દુષ્કર છે અને ધનની પ્રાપ્તિ સર્વ સ્થળે પુન્યાનુસારે જ થાય છે, સમુદ્રમાં સમુદ્ર જેટલું, સરોવરમાં સરવર જેટલું અને ઘડામાં ઘડા જેટલું જ પાણી સમાય છે. આ પ્રમાણેના પત્નીના વચને સાંભળીને ધર્મદરે કહ્યું કે
विद्या वित्तं च सत्त्वं च, तावन्नाप्नोति मानवः । यावद् भ्रमति नो भूमौ, देशाद् देशान्तरं शम् ॥१॥
૨૨૫
Jain Education Internal
For Personal & Private Use Only
www.ainelibrary.org