________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ-૨
પલ્લવ
નવમે
Jain Education Interna
જોવા, સ્ત્રી સાથે વિલાસભાગવવા, વસ્ત્રાભૂષણ પહેરવા, વન ઉપવનમા જવુ, ઉત્તમ સાંભળવા વિગેરે સ’સારિક સુખ લેશમાત્ર પણ જાણતા નથી, આખા દિવસ શાસ્ત્રના કરે છે. પરંતુ ગૃહસ્થને માત્ર એક જ ધર્મ વ
રાગવાળા ગાયના અભ્યાસજ કર્યાં સાધવાથી ગૃહસ્થ ધર્મના નિર્વાદુ થઈ શકતા નથી. ગુરુએ પણ ગૃહસ્થને ત્રણે વર્ગ સાધવા કહ્યા છે. માટે તમે નિપુણ છે, શાસ્ર અભ્યાસના મિષથી તમે તેની પાસે રહે, પછી ચેોગ્ય અવસરે અનુકૂળ વાર્તાએ વિગેરે કહીને એનું ચિત્ત આકષી વન–ઉપવનમાં લઈ જવામાં રાગર`ગાદિ સાંભળવામાં તેને રસિક બનાવા તેને સર્વ શાસ્ત્રને બહુ સારી રીતે પરિચય છે, તેથી જે જે સ્થળે તેને લઈ જશે, ત્યાં ત્યાં એનું ચિત્ત હા ગ્રપુણુ કરીને નિપુણ હોવાથી આનંદ અનુભવશે, વળી તમે તમારી કળામાં ઘણા કુશળ છે વિશેષ શું કહુ? આજથી ધર્માંત્તને તમારા હાથમાં સોંપુ છું. કોઈપણ પ્રકારથી તેને ભેગસિક કરો. દ્રવ્યના ખર્ચીની ચિંતા ન કરવી, તે બધે ખ હું આપીશ.” આ પ્રમાણેના શેઠના વચન સાંભળીને તે જુગારીઓ બહુ આનંદ પામ્યા.'' ભાવતુ હતુ ને વૈધે કીધું.' તે ન્યાયથી તેઓને ઇચ્છિત મળ્યું, પછી તેઓ પરસ્પર વિચાર કરવા લાગ્યા કે–“આપણે આ કુમારને સમસ્ત કળાઓમાં પ્રવીણ એવી વેશ્યાના ઘરમાં લઇ જઈને, તે આને શ્રેષ્ઠીપુત્ર જાણીને તેના ચિત્તનું રંજન કરવા માટે પોતાની કળા દેખાશે. તે વખતે આપણને પણ પારકા ધન વડે અપૂર્વ અપૂર્વ કૌતુક જોવાના પ્રસંગ મળશે. દ્રવ્યન્યય તો આ શેઠને થશે. આપણે તો મનુષ્યત્વ પામીને તેના ફળા ગ્રહણ કરીશું. વળી આપણા ખાનપાનાદિક તે આપણા ચિત્તને અનુકૂળ આવે તેવા પ્રખધ તે શેઠ પાસે કરાવશુ મહાનિધિ આપણા હાથમાં આવ્યા છે. તેમાં કાંઇ શકા કરવા
For Personal & Private Use Only
૩ ૨૦૪ www.airiellbrary.org