SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર રિ ભાગ ૨ નવમા પલ્લવ 防腐肉肉肉肉体的限挑限B限好多涕BB Jain Education International દૂર કરવાને કોઈ પણ સમથ થઈ શકતુ નથી.'' આ પ્રમાણે શેઠે ઘણી રીતે તેને સમજાવી પરંતુ સ્ત્રીની તુચ્છ મતિ હાવાથી તથા તેવી જ ભવિતવ્યતાના યાગથી નહિ, તે વારંવાર તેની તેજ પ્રેરણા કરવા લાગી. તેના બહુ આગ્રહથી શેઠનું ભરમાયુ' કહ્યું છે કે— जे गिरुया गंभीर थीर, मोटा जेह मरह, महिला ते वि भमाडिया, जिम कर धरिय घरट्ट ॥ १ ॥ रे रे यन्त्रक मा रोदी, कं कं न भ्रामयन्त्यम्ः । भुवः प्रक्षेपमात्रेण, कराकष्टस्य का कथा ? ॥२॥ શીખામણુ આપીશેઠાણીએ તે માન્યું ચિત્ત પણ આખરે “જેએ ગિરૂઆ ગંભીર સ્થિર મોટા અને મરડવાળા હાય તેને પણ હાથમા રાખેલી ઘટીની માક સ્ત્રીએ ભમાડે છે. (૧) અરે યંત્ર ! તું રૂદન કર નહિ માત્ર આંખના પ્રક્ષેપમાત્રથી જ પણ સ્ત્રીએ એ કાને કાને ભમાડેલા નથી ! તે પછી હાથે ખેંચે તેને ભમાડવામા શું કહેવું ? (૨) પછી શેઠાણીના અતિ આગ્રડથી શેઠે જુગારીઓને ખેલાવીને કહ્યું કે આ મારા પુત્ર મુનિરાજની ધર્મશાસ્ત્રનું શ્રવણ, પઠન, (ભણુવું) પાન, પરાવતનાદિકમાં જ કાળ ગુમાવે છે, પરંતુ For Personal & Private Use Only સખતી માત્ર ખાનપાન કૌતુક RTO NE 國際邪團82 83 * ૨૦૩ www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy