SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમા ચરિત્ર ર ભાગ-૨ પલ્લવ નવમા Jain Education International ગાર્તા : વેવાન નમન્તિ, તપ : ધ્રુવૃતિ શિળ : | निर्धना विनयं यान्ति શિવેદ : મુશીટિન ॥ માણસે સર્વ દેવને નમે છે, રાગી તપસ્યા કરે છે, નિન મનુષ્યા વિનય આચરે છે, અને શક્તિ વગરના માણુસા સુશીલ થાય છે.” વળી કહ્યું છે કેઃ “ આ इहलायम्मि कज्जे, सव्वारंभेळ जह जणो कुणइ । ता जलक्खंसेण वि, परलोए तहा सुही होई ॥ “ આ લોક સંબધી કાર્યોંમાં જેટલા પ્રયાસ લેાકેા કરે છે, તેના લક્ષાંશ પ્રયાસ પણ જો પરલેક માટે કરે તો તે સત્ર સુખી થાય.’ એક દિવસ તે શેઠના મિત્ર ધનમિત્રે તેને કહ્યું કે-“ભાઈ! તું મિથ્યાત્વ આચરીશ નહિ મિથ્યાત્વ આચારવાથી આપણે જ ભવરૂપી અંધારા કુવામાં પડીએ છીએ. વળી આપણા પછી આપણા પુત્રાદિક પણ આપણને અનુસરીને ગાઢ મિથ્યાત્વ સેવે છે, તેથી તે પણ પર’પરાએ સ’સારમાં ડૂબે છે....કહ્યુ છે કે - For Personal & Private Use Only ૬ ૧૯૩ www.ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy