SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨ પલ્લવ અમા Jain Education Intema FORE ચિત્તમાં ચમત્કાર પામી ધનસાર વિગેરે તત્તિ હીને બને હાથ જેડી કેવળી ભગવંતનુ કથન સાંભળવા લાગ્યા. ગુરુએ કહ્યું કે- એક સુગ્રામ નામના નગરમાં પડખે પડખે જેમના ઘરે આવેલા છે, તેવા સપત્તિ રહિત થઈ ગયેલા ત્રણકુળપુત્રો રહેતા હતા કે જેઓ પરસ્પરના મિત્રો હતા તે ત્રણે ધનના અભાવથી અને અન્ય વ્યાપારાદિકમા કાંઈ લાભ નહી મળવાથી વગડામાં જઈને ત્યાંથી લાકડાના ભારા લાવી આજીવિકા ચલાવતા હતા. એક દિવસે ત્રણે જણા લાકડા લાવવાને માટે તાતાને ઘેરથી ભાતુ લઈને કાંબળ એઢી વગડામાં ગયા. તે વખતે ત્રીજા પહેારના આરંભ થયા ત્યારે ગ્રીષ્મ ઋતુ ચાલતી હાવાથી ઘણા સખત તાપ પડતા હતા. તેથી ભૂમિ તપી ગઈ હતી. અને ઉમ્ર કરણેાથી લાકો આકુળ વ્યાકુળ થઈ જતા હતા, તે વખતે કોઈ મહાનુભાવ ક્ષમાના સાગર એવા ક્ષમાસાગર નામના મુનિ સ ંસારતાપનું નિવારણ કરવા કરેલા માસક્ષપણુનું પારણું કરવા માટે કોઈપણ ગામમાં જવા સારૂ તે વનને રસ્તે થઈ ને નીકળ્યા તાપથી શાષિત થઈ ગયેલા અંગોપાંગવાળા, માત્ર હાડકા અને ચામડી જ ખાકી રહી છે તેવા અને ધમરવરૂપ એવા તે મુનિને દેખીને નટના વૈરાગ્યની જેમ તે ત્રણેને દાન આપવાની બુદ્ધિ ઉત્પન્ન થઈ તેએ પરસ્પર કહેવા લાગ્યા કે “ અહે। ! આ મુનિ દૂરના વનમાંથી આવે છે. આવા સખત તડકામાં મધ્યાન્હ સમયે રેતી બધી તપી ગઈ છે તેવે વખતે અતિ દૂર ગામમાં તે કેવી રીતે જશે ? ત્યાં પણ ઘેર ઘેર ભમતાં જો નિષણ આહાર મળશે તે તે ગ્રહણ કરશે, નહિ તે ગ્રહણ નહિ કરે. તેથી આપણી પાસે જે ભાતુ છે તે જો તેમને આપીએ તે બહુ ઉત્તમ થાય” આ પ્રમાણે વિચારીને વિનયપૂર્ણાંક મુનિને ખેલાવી તે સ ભાતુ તેઓએ મુનિને વહેારાવ્યુ', મુનિએપણ શુદ્ધ આહર ણીને તે ગ્રહણ કર્યું' અને ધર્મલાભ' રૂપી For Personal & Private Use Only * ૧૪૭ Www.alnellbrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy