SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨ પલ્લવ આઠમ MERABASAHESA%8238308483838399328 ઘણો કાળ ગયો ત્યારે શ્રીદેવને ઘેર એક સુલક્ષણવાળે પુત્ર જન્મે તેના પુણ્યબળથી પાછી લક્ષમી ધીમે ધીમે આવવા લાગી તેથી પૂર્વની જેમ વ્યાપારાદિ કરવા લાગ્યું. અને તેજ પ્રમાણે લક્ષ્મીનું પૂજન કરવા લાગે. વળી પાછુ લમીના આગમનથી લેકમાં માનનીય થયે. લેકેની પાસે તે બોલતે કે-“જુઓ, લક્ષ્મી દેવીની ભક્તિનું ફળ.” આ પ્રમાણે કેટલાક કાળ ગયા પછી ભોગાસકત એવા શ્રી દેવે બીજી બીજી સ્ત્રી સાથે પાણિગ્રહણ કર્યું તે સ્ત્રીને ઘેર લાવે, ત્યારબાદ બે દિવસ પછી રાત્રિએ એક ઉત્તમ પલંગમાં સુતે હતું, ત્યારે એક ઉત્તમ તરૂણીને તેણે રડતી દીડી ત્યારે શ્રીદેવે તેની પાસે જઈને પૂછ્યું કે “તું કેણુ છે? તારે શું દુ:ખ છે? શા કારણથી તું રૂદન કરે છે ?” તેણીએ કહ્યું કે “હું તારી ગૃહલક્ષ્મી છું, મારી ઈચ્છા નહિ હેવા છતાં પણ મને તારે વિયેગ કરો પડશે, તે મારા રૂદનનું કારણ છે.” શ્રીદેવે પૂછયું કે –“કેમ”? લકમી બોલી –“જે તું બીજી સ્ત્રી પણ લાવે છે તે સ્ત્રી પુણ્ય રહિત લમીને અભાવ કરાવે તેવી નિભંગી છે. તેની સાથે હું તારે ઘેર વાસ કરીને રહી શકીશ નહિ. તેના પાદિયથી મારામાં તારે ઘેર રહેવાની શક્તિ રહેતી નથી. નહિ ઈરછા છતાં પણ મારે તારું ઘર છોડવું પડશે.” તેમ કહીને લક્ષ્મી દેવી અદશ્ય થઈ ગઈ. ત્યારપછી થડા દિવસમાં ધીમે ધીમે લક્ષ્મી નાશ પામવા લાગી, ફરી વાર પાછુ દારિદ્ર આવ્યું ફરીવાર પાછો પૂર્વની જેમ લેકમાં હાંસીનું પાત્ર બન્ય. પરસેવા વિગેરે મહા દુઃખ રૂપી સંકટમાં તે પડ્યું. અને ઉદરપૂર્તિ પણ કષ્ટથી કરવા લાગ્યું. આ પ્રમાણે દુઃખે આયુ પૂર્ણ કરીને સંસાર અટવીમાં તેણે અનેકશ ( વાર) પરિભ્રમણ કર્યું. SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS233 ક ૧૩ર Jain Education Intem For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy