________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
ઉપાય રહિત થયેલે ઉદરવૃત્તિ કરવા માટે પારકાને ઘેર ઉચ, નીચ કર્મો કરવા લાગે, તે ગમે તેમ આજીવિકા કરતો હતો, પણ ત્રણે કાળ લમીની પૂજા કરતે હતે.
૫લવા આઠમે
03299890898 29 SSSSSSSSSSSSSSB
લેઓએ શ્રીદેવની સધન અને નિર્ધન બંને અવસ્થા જોઈને તેને કહ્યું કે “અરે શ્રીદેવ ! તેં ત્રણે કાળ ત્રિકરણ શુદ્ધિથી અન્ય દેવોને ત્યજી દઈને ભક્તિના સમૂહથી જે દેવની પૂજી, અચી તે તારી લમી દેવી કયાં ગઈ? કેમ તે તને સહાય કરતી નથી ? પહેલાં તે તું ઉંચા હાથ કરીને બેલ હતો કે
મારે તે એક લહમી દેવી જ માનનીય પૂજનીય છે, બીજા કેઈ દેને હું નમસ્કાર પણ કરીશ નહિ. તે તે લક્ષમી દેવી ક્યાં ગઈ? આ પ્રમાણે એકે મશ્કરી કરી, એટલે બીજે બોલવા લાગે કે-“અરે ભાઈ ! તું એમ કેમ બેલે છે? તેના ઉપર તે લક્ષ્મીએ મોટી મહેરબાની કરી છે. ઘણા વ્યાપારાદિકમાં વ્યગ્રતાથી લકમીનું ધ્યાન કરવામાં અંતરાય થતું હતું, તે દેખીને લક્ષમીએ વિચાર્યું કે- “મારી ભક્તિમાં પરાયણ થયેલ આ શ્રીદેવને આ સર્વ વ્યાપાર વિગેરે ધ્યાનમાં અંતરાય કરાવનાર થાય છે, તેથી તેને અંતરાય કરનાર સર્વ મારે હરી લેવું. જેથી તે મારૂ અવિરહિત પણે વિલંબ વગર ધ્યાન કર્યા કરે.” 8િ. તેથી શ્રીદેવી તે તેના ઉપર બહુ જ પ્રસન્ન છે. તેની કૃપાથી તે તેનું સર્વ નાશ પામ્યું, તું તે શું જાણે ? લક્ષમી તે આની પરીક્ષા કરે છે. થોડા દિવસમાં જ મેટા વરસાદની જેમ તેને ઘેર ધનની વૃષ્ટિ થશે.” આ પ્રમાણે લેકે મશ્કરી કરતા હતા તે શ્રીદેવ સાંભળતો હતે. નિર્ધનપણથી કાંઈ ઉત્તર દેવાને શક્તિમાન ન હતું. પણ મનમાં મહાખેદ ધારણ કરતા હતા. આ પ્રમાણે દુઃખથી નિર્વાહ કરતાં
RSSSSSSSSSSSSSSSSSSSSSSSSSB GSSSSSSSSSSS
ક ૧૩૧
Jain Education Internal
For Personal & Private Use Only
www.jainelibrary.org